________________
४१२
आचाराङ्गसूत्रे व्रते च मृपावादं यथा-मृगादयश्चैते मृगयार्थ यात्रा सृष्टाः, मृगया च क्रीडार्थ भवतीति । यदि मनोविनोदार्थमपि प्राणिनो हत्वा मोदते तर्हि मांसाधुपभोगार्थ प्राणिनो निहत्य प्रमुदितो भवतीत्यत्र किमाश्चर्यम् । एवमदत्तादानादिदोषानपि स उपादत्ते । एवं चेत्तर्हि किं कर्तव्यं मुनिना ? इत्याह--'अलम्' इत्यादि। वालस्यअज्ञस्य संगेन हास्यादिसङ्गेन प्राणातिपातादिरूपेण वा अलं व्यर्थम् , अज्ञस्य यः संगो हास्यादिरूपः प्राणातिपातादिरूपो वा स सर्वथा वर्जनीय इत्यर्थः । बालस्य सङ्गकरणे दोपं दर्शयति-'वैरम्' इत्यादि। वालस्य सङ्गः आत्मनो वैरं-द्वेपं वद्धयति, नूतनभवानुपङ्गिवैरानुवन्धिकमणा वध्यते इत्यर्थः ॥ मू० ३॥
और झूठ ही कहता है कि ये मृगादिक पशु शिकारके लिये ही विधाताने बनाये हैं। शिकार क्रीडा करनेके निमित्तसे ही की जाती है। शिकार करनेसे मनोविनोद होता है । यदि मनोविनोदके लिये भी प्राणियोंकी हिंसा कर जो आनन्द मानता है वह मांसादिक खानेके लिये यदि उनकी हिंसा कर हर्षित होता है तो इसमें कौनसी अचरजकी बात है ? । इसी प्रकार विषयों में लंपट बना हुआ प्राणी चोरी कुशील आदि पापोंको भी करता है। इसलिये मुनिजनका कर्तव्य है कि वह ऐसे वाल-अज्ञानी की संगतिसे, मनोविनोदके कारण हास्यादिकोंसे, अथवा हिंसादिक पापोंसे दूर रहे। बाल-अज्ञानियोंकी संगति, मनोविनोदके कारण हास्यादिक एवं प्राणातिपातादिकपाप, मुनिके लिये सर्वथा वर्जनीय इस लिये हैं कि इनका संग वैर-देषका वर्धक होता है । इस वैरभावकी वृद्धिसे नूतनभवानुषगा और वैरानुवन्धी कर्मका बन्ध होता है ॥सू० ३॥ કે-આ મૃગાદિક પશુ શિકાર માટે જ વિધાતાએ બનાવેલ છે શિકાર કીડા કરવાના નિમિત્તથી જ કરવામાં આવે છે શિકાર કરવાથી મને વિનંદ થાય છે કદાચ મનેવિદ માટે પ્રાણીઓની હિંસા કરી જે આનદ માને છે તે માંસાદિક ખાવા માટે પણ કદાચ હિંસા કરી હર્ષિત થાય તો તેમાં કંઈ અચરજ નથી. આ પ્રકારે વિષમાં લપટ બનેલ પ્રાણી ચેરી કુશીલ આદિ પાપ પણ કરે છે તેથી મુનિજનનું કર્તવ્ય છે કે તે આવા બેલ–અજ્ઞાનીની સગતિથી, મનોવિદના કારણ હાસ્યાદિથી, અથવા હિંસાદિ પાપોથી દૂર રહે. બાલ–અજ્ઞાનીઓની સંગતિ, મને વિનેદના કારણે હાસ્યાદિક અને પ્રાણાતિપાતાદિક પાપ, મુનિ માટે સર્વથા વર્જનીય આ માટે છે કે તેને સગ વેર–દેવનો વર્ધક થાય છે. આ વિરભાવની વૃદ્ધિથી નૂતનવાનુષગી અને વૈરાનુબ ધી કમને બંધ થાય છે. આ સૂત્ર ૩ !