SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ शीतोष्णीय-अध्य० ३. उ. २ ४०९ ___ किञ्च-भूतैः उच्चारादिचतुर्दशसु जीवोत्पत्तिस्थानेषु जातैर्भूतग्रामैः सह स्वात्मनः सात-मुखं प्रतिलेख्य-पर्यालोच्य जानीहि । यथा तव सुखं प्रियमस्ति, तथाऽन्येषामपीति, यथा च तव दुःखे द्वेषः तथाऽन्येषामपीति ज्ञात्वा कस्यापि जीवस्य दुःख नोत्पादनीयम् , एवं कृते दुःखं न प्राप्स्यसीति भावः । ___ तस्मात्-प्राणिनां सुखदुःखपालोचनात् , अतिविद्या अतीव विद्या यस्य सः अतिविद्यः-तत्त्वपरिच्छेतृविद्याविभूषितः, परमं-परमश्रेयस्करं निर्वाणपदं तत्पापक सम्यग्दर्शनादिकं वाऽस्ति, इति ज्ञात्वा सम्यक्त्वदर्शी-परमार्थदर्शी सन् पापं न करोति, सावधक्रियां न समाचरतीत्यर्थः ॥ सू० १॥ तथा हे शिष्य ! जीवोंकी उत्पत्तिके जो उच्चार (विष्टा) प्रस्रवण (मूत्र) आदि चौदह स्थान हैं उनमें उत्पन्न हुए जीवोंके साथ अपने सुख की पर्यालोचना करो, अर्थात् इस बातका सदा विचार करो कि जिस प्रकार सुख हमें प्रिय है उसी प्रकार अन्य जीवोंको भी वह प्रिय है, दुःख जिस प्रकार हमें अप्रिय-अनिष्ट है उसी प्रकार वह अन्य जीवोंको भी अनिष्ट है । ऐसा विचार कर या जानकर किसी को भी दुःख नहीं देना चाहिये । इस प्रकारसे विचार करने पर तुम स्वयं दुःख न पाओगे। इस प्रकार प्राणियों के सुख और दुःखकी पोलोचनासे वास्तविक तत्त्वका प्रकाशक ज्ञान जीवको प्राप्त होता है । उस ज्ञानसे युक्त वह मुक्तिपदको अथवा उसको प्राप्त करानेवाले सम्यग्दर्शनादिको परमपरमकल्याणकारी जानकर समदर्शी हो जाता है और सावध क्रियाओं को नहीं करता है। सू०१॥ तथा शिष्य ! वानी उत्पत्तिमा २ उच्चार-विष्टा प्रस्रवण-भूत्र આદિ ચૌદ સ્થાન છે, તેમાં ઉત્પન્ન થયેલા જીવોની સાથે આપણું સુખની પર્યાલોચના કરે. અર્થાત એ વાતને સદા વિચાર કરે કે જે પ્રકારે સુખ અમોને પ્રિય છે તે પ્રકારે અન્ય જીવોને પણ પ્રિય છે. દુઃખ જે પ્રકારે અમોને અપ્રિય-અનિષ્ટ છે તે પ્રકારે તે અન્ય જીવોને પણ અનિષ્ટ છે. એવો વિચાર કરી અગર જાણીને કેઈને પણ દુઃખ ન આપવું જોઈએ. આ પ્રકારને વિચાર કરવાથી તમે स्वयं ६:५ पाभ।। नहि. આ પ્રકારે પ્રાણીઓના સુખ અને દુખોની પર્યાલોચનાથી વાસ્તવિક તત્વનું પ્રકાશક જ્ઞાન જીવને પ્રાપ્ત થાય છે. તે જ્ઞાનથી યુક્ત તે મુક્તિપદને અથવા તેને પ્રાપ્ત કરાવનાર સમ્યગ્દર્શનાદિને પરમ–પરમકલ્યાણકારી જાણીને સમદશી થઈ જાય છે અને સાવદ્ય ક્રિયાઓ કરતા નથી કે સૂ૦ ૧ છે પર
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy