________________
शीतोष्णीय-:
૩૭૨
द्रव्यभावसुप्तविषये विवेकदक्षः सुखमनुभवति । यथा पथि तस्करादिभये समुपस्थिते विवेकी स्वात्मनः सापायनिरपायविषयकं विवेकमालम्व्य पलायनादिकां क्रियां कुर्वाणः सुखभाग्भवति । एवं मुनिरपि सम्यग्ज्ञानात्मक विवेकवत्वेन सदा प्रमादादिभयाद् ज्ञानाचारादिसमाराधनावधानरूपां जाग्रदवस्थां बिभ्राणः शिवसुखभाग्भवति । उक्तञ्च—
- अध्य० ३. उ. ५
द्रव्यसुप्त और भावसुप्तके विषयमें विवेकदक्ष प्राणी सुखका अनुभव करता है, अर्थात् जो मुनि इस बात को समझता है कि द्रव्यसुस अवस्था और भावga - अवस्था आत्माके लिये सदा दुःखदायी हैं, इसलिये इन अवस्थाओंका सदा परिहार करना चाहिये, इन अवस्थाओं में वर्तमान प्राणीका कभी भी कल्याण नहीं होता है । इस तरह का विवेक जिस आत्मामें इन दोनों अवस्थाओंके प्रति जाग्रत हो जाता है वह इनसे सदा दूर रहता है । जिस प्रकार मार्ग में चौरादिकोंका भय उपस्थित होनेपर विवेकी व्यक्ति इस बातका विचार करता है कि इस ओर भय है इस ओर भय नहीं है । ऐसा विचार कर निर्भय स्थानकी ओर भागता है और सुखकी सांस लेता है । उसी प्रकार मुनि भी सम्यग्ज्ञानात्मक-विवेकशाली होनेसे सदा प्रमादादिकों के भयसे ज्ञानाचारादिकों की सम्यक् आराधना में अवधानरूप जागरूक अवस्थाको धारण करता हुआ मोक्ष सुखका भागी होता है । कहा भी है
દ્રવ્યસુસ અને ભાવસુસના વિષયમાં વિવેકદક્ષ પ્રાણી સુખના અનુભવ કરે છે, અર્થાત્ મુનિ આ વાતતે સમજે છે કે ‘દ્રવ્યસુપ્ત અવસ્થા અને ભાવસુસ અવસ્થા આત્મા માટે સદા દુખદાયી છે માટે તેવી અવસ્થાના સદા પરિહાર કરવા જોઈએ, તેવી અવસ્થામાં વર્તમાન પ્રાણીનું કદિ પણ કલ્યાણ થતું નથી’ એવા પ્રકારના વિવેક જે આત્મામાં એ અન્તે અવસ્થાએ પ્રતિ જાગૃત થઈ જાય છે તે તેનાથી સદા દૂર રહે છે, જે પ્રકારે મામાં ચાર આદિના ભય ઉપસ્થિત હાવા છતાં વિવેકી વ્યક્તિ એ વાતના વિચાર કરે છે કે, આ માજી ભય છે, આ માજી ભય નથી. પછી નિર્ભય સ્થાનની તરફ ભાગે છે અને સુખના શ્વાસ લે છે, તે પ્રકારે મુનિ પણ સમ્યગજ્ઞાનાત્મક-વિવેકશાળી હાવાથી સદા પ્રમાદા કોના ભયથી જ્ઞાનાચારાદિકોની સમ્યક્ આરાધનામાં અવધાનરૂપ જાગરૂક અવસ્થાને ધારણ કરીને મેક્ષ સુખના ભાગી થાય છે. કહ્યુ' છેઃ—