SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ । अथाचाराङ्गसूत्रस्य शीतोष्णीयनामकं तृतीयमध्ययनम् । द्वितीयाध्ययनकथनानन्तरं शीतोष्णीयं नाम तृतीयमध्ययनमभिधीयते । अस्य द्वितीयाध्ययनेन सहायमभिसम्बन्धः-शस्त्रपरिज्ञानामकाध्ययननिर्दिष्टविशिटवतभारधारिणो लोकविजयाख्यद्वितीयाध्ययनोक्तसंयममनुतिष्ठतोऽपास्तसमस्तकषायादिलोकस्य परमपदमारुरुक्षोरकस्मात् शीतोष्णाः अनुकूलपतिकूलाः परीपहाः समुत्पद्यन्ते । तेषु स्त्रीपरीषहसत्कारपरीषहावेवानुकूलावन्ये विंशतिसंख्यकाः परीषहाः प्रतिकूलाः । तेषां हर्षविषादपरित्यागपूर्वकं प्रसहनं कर्तव्यमिति सम्बन्धाभिधायकमिदमध्ययनम् । अत्र चत्वार उद्देशाः सन्ति । तत्र आचाराङ्गसूत्रका शीतोष्णीयनामक तृतीय अध्ययन द्वितीय अध्ययनके बाद अब इस शीतोष्णीय नामक तृतीय अध्ययन प्रारम्भ होता है। द्वितीय अध्ययनके साथ इस अध्ययनका इस प्रकारसे सम्बन्ध है कि शस्त्रपरिज्ञानामक अध्ययनमें जिन विशिष्ट व्रतोंके धारण करनेका विधान किया गया है उन व्रतोंके पालनेवाले, तथा लोकविजय नामक द्वितीय अध्ययन में प्रतिपादित संयमके अनुष्ठान करनेवाले, समस्त कषायलोकके निराकरण करनेवाले और परमपद जो मोक्ष उसमें पहुंचनेकी इच्छावाले ऐसे संयमी मुनि अकस्मात् उत्पन्न शीतउष्ण अर्थात् अनुकूल प्रतिकूल परीषहोंको सहन करते हैं । परीषह २२ बाईस प्रकारके हैं, उनमें स्त्रीपरीषह और सत्कारपरीषह ही अनुकूल हैं, बाकीके २० बीस परीषह प्रतिकूल हैं । इन सब परीषहोंको हर्ष विषाद આચારાંગ સૂત્રનું શીતોષ્ણયનામનું ત્રીજું અધ્યયન. બીજા અધ્યયન બાદ હવે શીતણીય નામના ત્રીજા અધ્યયનને પ્રારંભ થાય છે. બીજા અધ્યયનની સાથે આ અધ્યયનને એ પ્રકારે સંબંધ છે કે શસ્ત્રપરિજ્ઞા નામના અધ્યયનમાં જે વિશિષ્ટ વ્રત ધારણ કરવાનું વિધાન કરેલ છે, તે વ્રતના પાળવાવાળા, તથા લેકવિજય નામના બીજા અધ્યયનમાં પ્રતિપાદિત સંયમનું અનુષ્ઠાન કરવાવાળાં, સમસ્ત કષાયેલેકનું નિરાકરણ કરવાવાળાં અને પરમપદ જે મોક્ષ તેમાં પહોંચવાની ઈચ્છાવાળાં એવાં સંયમી મુનિ અકસ્માત્ ઉત્પન્ન શીત–ઉષ્ણ અર્થાત અનુકૂળ પ્રતિકૂલ પરિષહ સહન કરે છે. પરીષહ બાવીસ પ્રકારના છે. તેમાં સ્ત્રીપરીષહ અને સત્કારપરીષહ, એ બે પરીષહ જ અનુકૂળ છે. બાકીના ૨૦ બીસ પરીષહો પ્રતિકૂળ છે. આ સઘળાં પરીષહોને હર્ષ વિષાદ
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy