________________
5
२८८
आवाराङ्गसूत्रे किं च पिकेनापि कारणेन पुष्कलं लब्ध्वा प्राप्य न स्निह्यात्=अन्नादी गृहपतौ वा स्नेहं न कुर्यात्, अपि च परिग्रहात्संयमयात्रानिर्वाहमात्रातो मूर्च्छाभावेनैपणीयस्याप्यधिकस्यानादानात् आत्मानम् अवष्वष्केत - अपगमयेत्, तत आत्मानं निवर्तयेदित्यर्थः ।
ननु संयमयात्रा निर्वाहार्थमावश्यक वस्त्र पात्रादीनामपि ग्रहणं परिग्रहपदेन वक्तु
आहारादिक वस्तुएँ मिले तो भी ठीक, न मिले तो भी ठीक, मुझे तो दोनों अवस्थाओं में समता है । लाभ में प्राणों का रक्षण और अलाभ में तप की वृद्धि होगी । ऐसा विचार करना चाहिये ।
किसी कारणवश यदि आहारादिक सामग्री किसी एक ही जगह से अधिक मिल जाये तो अन्नादिक सामग्री पर तथा देने वाले दातागृहस्थ पर रागभाव न करे - मध्यस्थ भाव रक्खे । इस प्रकार की प्रवृत्ति नहीं रखने से संयमी मुनि में दीनता, तथा सिंहवृत्ति के अभाव होने का प्रसंग आजाता है । संयमयात्रा का निर्वाहमात्रावाली आहारादिक सामग्री के अतिरिक्त अन्य सामग्री से अपने को दूर रखे, कारण कि एपणीय होने पर भी मूर्छाभाव से अधिक ग्रहण करने से उस में परिग्रह का दोष आता है, अतः इस प्रकार की प्रवृत्तिरूप परिग्रह से सदा अपनी रक्षा करता रहे।
प्रश्न - संयमयात्रा के निर्वाह के लिये जो आप आवश्यक वस्त्र पात्रादिकों का ग्रहण करना संयमी मुनि के लिये कह रहे हो सो यह આહારાદિક વસ્તુ મળે તેા પણ ઠીક છે, ન મળે તેા પણ ઠીક છે, એમ મને તો અને અવસ્થાઓમાં સમતા છે લાભમાં પ્રાણુનુ રક્ષણ અને અલાભમાં તપની વૃદ્ધિ થશે એવા વિચાર કરવા જોઈ એ
કોઈ કારણવશ કદાચ આહારાકિ સામગ્રી કેાઇ એક જગ્યાથી અધિક મળી જાય તે અન્નાદિક સામગ્રીપર તથા દેવાવાળા દાતા ગૃહસ્થ પર રાગભાવ ન કરેમધ્યસ્થભાવ રાખે આ પ્રકારની પ્રવૃત્તિ નહિ રાખવાથી સયમી મુનિમાં દીનતા, તથા સિંહવૃત્તિના અભાવ હોવાના પ્રસગ આવી જાય છે. સયમયાત્રાના નિર્વાહ માત્રાવાળી આહારાક્રિક સામગ્રીથી અતિરિક્ત અન્ય સામગ્રીથી પેાતાને દૂર રાખે, કારણ કે એષણીય હેાવા છતાં પણ મૂર્છાભાવથી અધિક ગ્રહણ કરવાથી તેમાં પરિગ્રહના દોષ આવી જાય છે, માટે આ પ્રકારની પ્રવૃત્તિરૂપ પરિગ્રહથી સદા પેાતાની રક્ષા કરતા રહે
પ્રશ્ન—સ યમયાત્રાના નિર્વાહ માટે જે આપ આવશ્યક વસ્ર પાત્રાદિકોનુ ગ્રહણ કરવું સંયમી મુનિ માટે કહી રહ્યા છે. તેા તે કહેવુ વ્યાજખી નથી,