________________
२४४
आचारागसूत्रे के भोगने की चाहना के वशवर्ती बना रहता है वह दंभका सेवन करनेवाला है। वे शब्दादिविषयों को न भी भोगते हों तो भी उनकी परिणति तन्दुलमत्स्य के समान उस ओर लालसावाली होने से संयम का नाश करनेवाली मानी गई है। संयम को मूल से नाश करनेवाला शल्य है। मायाशल्य के सद्भाव से ही अत्रत भी ऋत जैसे मालूम पड़ते हैं। अतः सूत्रकार कहते हैं कि-हे शिष्य ! तूं इस शल्य को दूर कर, व्यर्थ क्यों इसके फंदे में पड़कर अपने को दुःखी बना रहा है। दूसरे चाहे कुछ भी करते हों यह तुझे नहीं देखना है, तूं अपनी ही ओर देख " तारुं रे संभाल तने बीजानी शी पड़ी" तूं क्या कर रहा है ? इसी लिये सूत्रकार " त्वमेव” इस पद पर जोर देकर शिष्य से कह रहे हैं।
अथवा-शल्य शब्दका अर्थ-अष्टविध कर्म भी है, यह पहिले बतलाया जा चुका है कि-"तपसा निर्जरा च" तप, संयम पालन करने से संबर तो होता ही है परन्तु संचित कर्मो की निर्जरा भी होती है। चारिवाराधन के द्वारा आत्मा ज्यों २ अविरति, प्रमाद, कषाय, और अशुभ योगों का निग्रह करता जाता है त्यों २ इस आत्मा में अपूर्व२ उज्ज्वलता की जागृति होती जाती है। इस उज्ज्वलता की जागृति में आत्मा संवर और निजेरा के द्वारा कर्माका क्रमशः नाश करता हुआ आगे२ के गुणવવાની ચાહનાને વશવતી બની રહે છે, તે શબ્દાદિ વિષયને ભલે નહિ ભોગવતા હોય તો પણ તેની પરિણતિ તંદુલમસ્યસમાન તે તરફ લાલસાવાળી હોવાથી સંયમનો નાશ કરવાવાળી માનવામાં આવે છે સ યમને મૂળથી નાશ કરવાવાળા શલ્ય છે. માયાશલ્યના સદ્ભાવથી અવ્રત પણ વ્રત જેવા માલમ પડે છે માટે સૂત્રકાર કહે છે કે-હે શિષ્ય તું આ શલ્યને દૂર કર, વ્યર્થ શા માટે તેના ફંદામાં પડીને પોતાને દુખી બનાવે છે. બીજા ભલે કોઈ પણ કાર્ય કરતા હોય એ તારે જોવાનું નથી, તુ ફક્ત તારી જ તરફ દેખ, “તું તારું રે સંભાળ, તને माननी शी. ५डी.?" तुंशु ४री रह्यो छे? ते भाटे सूत्रा२ “त्वमेव " ! પદ ઉપર જોર દઈને શિષ્યને કહે છે.
અથવા શલ્ય શબ્દનો અર્થ અષ્ટવિધ કર્મ પણ છે, એ પહેલાં બતાपवाभा यावेत छे -" तपसा निर्जरा च" त५, सयम पाटान ४२वाथी सवर તે થાય જ છે, પરંતુ સંચિત કર્મોની નિર્જરા પણ થાય છે. ચારિત્રારાધન દ્વારા આત્મા જેમ જેમ અવિરતિ, પ્રમાદ, કષાય, અને અશુભ ગને નિગ્રહ કરતો જાય છે તેમ તેમ આ આત્મામાં અપૂર્વ ઉજવલતાની જાગ્રતિ થતી જાય છે. આ ઉત્પલતાની જાતિમાં આત્મા સ વાર અને નિર્જરા દ્વારા કર્મોને કમશઃ નાશ કરીને આગળ આગળના ગુણસ્થાનોમાં ચઢતો જાય છે. એક સમય એવો