SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ११२ आचारागसूत्रे विरक्त नहीं होते तब तक आत्मकल्याण करने में अग्रसर हो जा, और इस संयमाराधनरूप पवित्र कार्यको न छोड़ । क्यों कि "हाथ पांवमें जब तक बल है, आंखों में है तेज प्रकाश, श्रवणशक्ति है, बुद्धि उपस्थित, रोगादिक का हुआ न त्रास। धर्म आचरण करले प्राणी, धरकर मन में उत्तप्न साज, को जाने कल रहा न कल तो, क्यों जाने देते हो आज ॥१॥" ___" अनभिक्रान्तं च वयः सम्प्रेक्ष्य" समय समय आयु घटती है,क्षण क्षण कायाक्षीण होती है। जिस प्रकार मिट्टीका ढेला भीजते ही गल जाता है, उसी तरह देखते २ यह शरीर गल जाता है, इसलिये तूं अपने आत्म-कल्याण की तरफ प्रवृत्ति कर । क्यों कि वय के व्यतीत होने पर परिवाद, पोषण और परिहार आदिक दोष उत्पन्न हो जाते हैं । इस लिये उस हालत में संयमका पालन अशक्य होता है। इस लिये सूत्रकार कहते हैं कि-जब तक संयम धारण करने योग्य अवस्था व्यतीत नहीं हुई है तब तकधर्माचरण रूप अवसर को हाथसे मत जाने दो, अर्थात् यही अवस्था है जिसमें प्राणी धर्माचरण कर सकता है। सूत्र में 'च' शब्द अर्थान्तर का बोधक है इस से यह સ્વજન સબંધી પિતાનાથી વિરક્ત નથી થતાં ત્યાં સુધી આત્મકલ્યાણ કરવામાં અગ્રેસર બની જાય અને આ સમાધન રૂપ પવિત્ર કાર્યને ન છોડ, કારણ કે " हाथ पांवमें जब तक बल है, आखोमें है तेजप्रकाश, श्रवणशक्ति है, बुद्धि उपस्थित, रोगादिकका हुआ न त्राल । धर्म आचरण कर ले प्राणी, धरकर मनमें उत्तम साज, को जाने कल रहा न कल तो क्यों जाने देते हो आज ॥१॥" " अनभिक्रान्तं च वयः सम्प्रेक्ष्य " સમય સમય આયુ ઘટે છે, ક્ષણે ક્ષણે કાયા ક્ષીણ થાય છે. જેમાં માટીનું ઢેકુ પાણી લાગતા જ ગળી જાય છે તેમ દેખતાં દેખતાંમાં આ શરીર ગળી જાય છે, માટે તું પોતાના આત્મકલ્યાણ તરફ પ્રવૃત્તિ કર. કારણ કે વયના વ્યતીત થવાથી પરિવાદ, પિષણ અને પરિહાર આદિક દોષ ઉત્પન્ન થાય છે, તેથી તેવી હાલતમાં સંયમનું પાલન થવું અશક્ય છે, માટે સૂત્રકાર કહે છે કે ત્યાં સુધી સંયમ ધારણ કરવાની યેગ્ય અવસ્થા વ્યતીત થઈ નથી ત્યાં સુધી ધર્માચરણરૂપ અવસરને હાથથી જવા દ્યો નહિ. અર્થાત્ આજ અવસ્થા છે જેમાં ધર્માચરણ પ્રાણી કરી શકે છે. સૂત્રમાં “a” શબ્દ અખ્તરને બેધક છે
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy