________________
१०२
आचारागसूत्रे ___ चाहे सुखी हो चाहे दुःखी हो-प्रत्येक मनुष्य को अपने कृत-किये हुए शुभाशुभ कर्म के फल का भोग अवश्य भोगना पड़ता है। यह निश्चित सिद्धान्त है कि विना फल दिये कर्म कभी भी नष्ट नहीं होते।
आत्मा को जो पौवालिक वर्गणाऍ परतन्त्र करती हैं, उनका नाम ही कर्म है। इस लोक में कजल की कुप्पी की तरह सर्वत्र कार्मणवर्गणाएँ भरी हुई हैं-ये पौगलिक हैं । आत्मा के क्रोधादि कषायों के निमित्त से उनमें स्थितिबन्ध और अनुभागबन्ध रूप फल देने की शक्ति आती है। कर्मबन्ध की शास्त्रकारोंने ४ प्रकार की अवस्थाएँ बतलाई हैं। १ प्रकृतिबन्ध, २ स्थितिबन्ध, ३ अनुभागबन्ध और ४ प्रदेशबन्ध ज्ञानावरणीयादिक अष्टविध कर्मों में आत्मा के उन २ गुणों के घात करने की जो शक्ति है उस का नाम प्रकृतिबन्ध है। प्रकृति नाम स्वभाव का है। जिस प्रकार नीमका स्वभाव कड़वा होता है उसी प्रकार ज्ञानावरणीय कर्म का स्वभाव आत्मा के ज्ञान गुण को घात करने का होना है, दर्शनावरणीय कर्म का स्वभाव आत्मा के दर्शनगुण को घात करने का है, वेदनीय कर्मका स्वभाव आत्मा को सुख और दुःख देनेका है, मोहनीय कर्मका स्वभाव, आत्माके स्वभाव को परपदार्थों में गृद्ध बनाने का है,
ભલે સુખી હોય યા દુખી પ્રત્યેક મનુષ્યને પોતાના કૃત-કરેલા શુભાશુભ કર્મના ફળને ભેગવવું પડે છે એ નિશ્ચિત સિદ્ધાન્ત છે કે ફળ આપ્યા વિના કર્મ કઈ વખત નાશ થતા નથી
આત્માને શૈર્ગલિક વર્ગણ પરતત્ર કરે છે તેનું નામ જ કર્મ છે આ લોકમાં કાજળની શીશી માફક સર્વત્ર કાર્મણ વર્ગણાઓ ભરેલી છે એ પગલિક છે. આત્માના કોધાદિ કષાયોના નિમિત્તથી તેમા સ્થિતિબધ અને અનુભાગ
ધરૂપ ફળ દેવાની શક્તિ આવે છે કમબ ઘની શાસ્ત્રકારોએ ૪ પ્રકારની અવસ્થાઓ બતાવેલી છે. ૧ પ્રકૃતિન ઘ, ૨ સ્થિતિન ધ, ૩ અનુભાગમાં ધ, અને ૪ પ્રદેશ છે. જ્ઞાનાવરણીયાદિક અવિધ કર્મોમાં આત્માના તે તે ગુણની ઘાત કરવાની જે શક્તિ છે તેનું નામ પ્રકૃતિબંધ છે પ્રકૃતિ નામ સ્વભાવનું છે. જેમ લીબડાને સ્વભાવ કડે હોય છે તે પ્રકાર જ્ઞાનાવણીય કર્મને સ્વભાવ આત્માના જ્ઞાનગુણને ઘાત કરવાનું હોય છે દર્શનાવરણીય કર્મને સ્વભાવ આત્માના દર્શનગુણને ઘાત કરવાને છે વેદનીય કર્મને સ્વભાવ આત્માને સુખ અને દુખ આપવાનો છે. મનીય કર્મને સ્વભાવ આત્માના સ્વભાવને પરપદાર્થોમાં