________________
अध्य. २ उ १
टीका-हे पण्डित! हे परमार्थज्ञ-मेधाविन् ! एवं="केऽपि स्वजनादयस्त्राणाय वा शरणाय वा न भवन्ति " इति पूर्वोक्तप्रकारेण प्रत्येक प्रत्येकपाणिनः सर्वेषां पाणिनामित्यर्थः, दुःखं, तथा सात-सुखं च ज्ञात्वा स्वकृतशुभाशुभकमविपाकानुभवोऽवश्यं भवती'-तिबुद्धवा अनभिक्रान्तम्-अव्यतीतं वयः शरीरस्य कालकृतावस्था संप्रेक्ष्य परिवाददोपवतो वाक्यस्य, पोपणदोपवतो वाल्यस्य, परिहारदोपवतो रोगस्य च दूरवर्तित्वं यत्रास्ति तादृशं वयः समालोच्य, क्षणम् अवसरं जानीहि= बुध्यस्व हे पण्डित ! इति सम्बन्धः।
____ एवं जाणित्तु' इत्यादि। हे मेधावी:-हे सर्वविरतिसम्पन्न ! हे परमार्थ के जाननेवाले मुनि ! कोई भी स्वजनादिक एक दूसरे को त्राण और शरण के लिए समर्थ नहीं हो सकता है। इसप्रकार पूर्वोक्त रीति से प्रत्येक प्राणी के सुख दुःख को जानकर-अर्थात् अपने किये हुए पुण्यपाप का फल अवश्य भोगना पड़ता है, ऐसा समझकर तथा अवस्था को भी अनभिकान्त देख कर, तथा जब तक रोगादि का उद्य नहीं हुवा हैसब इन्द्रियां अपनी २ शक्ति में समर्थ हैं और स्वजनादिकों ने नहीं छोड़ा है अर्थात् जबतक स्वजनादि आदर करते हैं तबतक ही आत्मा का श्रेय साध लेना चाहिये, ऐसी अवस्था को अर्थात् परिवाद-दोषयुक्त वृद्धावस्था, पोषण-दोषवाली बाल्यावस्था और परिहार-दोषवाली रोगावस्था को सोचकर तं संयमाराधन के अवसरको भली-भांति जान।
‘एवं जाणितु' त्याह- मेधावी!- सावितिसपन! परमार्थना જાણકાર સુનિ! કોઈ પણ સ્વજનાદિક એક બીજાને ત્રાણ અને શરણ માટે સમર્થ બનતા નથી. આ પ્રકારે પૂર્વોક્ત રીતિથી પ્રત્યેક પ્રાણુના સુખ દુઃખને જાણીને અર્થાત્ “પિતાના કરેલા પાપ પુન્યના ફળ અવશ્ય જોગવવા પડે છે એવું સમજીને તથા અવસ્થાને પણ અનભિકાન્ત દેખીને, તથા જ્યાં સુધી રેગાદિકને ઉદય થયે નથી, બધી ઈન્દ્રિયો પોતપોતાની શક્તિમાં સમર્થ છે, અને સ્વજનાદિએ છેડેલ નથી, અર્થાત જ્યાં સુધી સ્વજનાદિ આદર કરે છે ત્યાં સુધી આત્માનું શ્રેય સાધી લેવું જોઈએ. એવી અવસ્થાને અર્થાત્ પરિવાદદેષયુક્ત વૃદ્ધાવસ્થા, પોષણદેશવાળી બાલ્યાવસ્થા અને પરિહારદેવવાળી ગાવસ્થાને સચીને તું સંયમારાધના અવસરને ભવિભાંતિ જાણુ.