________________
१०३
अध्य० २. उ. १ आयु कर्मका स्वभाव नियत समय तक जीवको उस २ पर्यायमें रोक रखने का है, नाम कर्मका स्वभाव चित्रकार की तरह शरीरादिकों को अनेक रूपमें परिणमाने का है, गोत्रका स्वभाव ऊँच नीच कुलमें पैदा कराने का तथा अन्तराय कर्म का स्वभाव आत्मा के वीर्य के घात करने का है। प्रदेशबन्ध वह है-जिसकी वजह से दूध और पानी की तरह आत्मा और कर्म के अनन्तानन्त प्रदेशों का एकीभाव जैसा संबंध हो जाता है । यह दोनों प्रकार का बंध, मन वचन काय के योगों से होता है। स्थितिबंध-कर्मों में आत्मा के साथ रहने की भर्यादा को कहते हैं। फल देने की शक्ति की हीनाधिकता को अनुभागबंध कहते हैं। ये स्थितिबंध
और अनुभागबंध कषायों से होते हैं । कमौका आत्माके साथ बंध होता है, इसका यह मतलब नहीं है कि आत्मा कर्म हो जाता है, अथवा कर्म आत्मा रूप हो जाते हैं। प्रत्येक द्रव्यमें एक अगुरु-लघु नामकी शक्ति रहा करती है, जिसकी वजह से एक द्रव्य दूसरे द्रव्यरूप नहीं हो सकता। इस शक्ति के सद्भाव से प्रत्येक द्रव्य अपनेस्वरूप में सदा कायम बना रहता है। हर एक द्रव्य में इन छह गुणों का कि जिनको सामान्य गुण कहते हैं सदा निवास रहता है। (१) अस्तित्व-इस गुण के निमित्त से द्रव्य મૃદ્ધ બનાવવાનું છે. આયુકર્મને સ્વભાવ નિયત સમય સુધી જીવને તે તે પર્યાયમાં રેકી રાખવાનું છે. નામકર્મને સ્વભાવ ચિત્રકારની માફક શરીરાદિકોને અનેક રૂપમાં પરિણમાવવાનું છે. ગોત્રને સ્વભાવ ઉંચ નીચ કુળમાં પેદા કરાવવાનો અને અન્તરાય કર્મને સ્વભાવ આત્માના વીર્યને ઘાત કરવાનું છે. પ્રદેશબંધ તે જ છે, જેની મારફત દૂધ અને પાણી માફક આત્મા અને કર્મને અનન્તાનન્ત પ્રદેશને એકીભાવ જે સંબંધ થઈ જાય છે. એ બંને પ્રકારના બંધ મન વચન કાયાના યોગોથી થાય છે. સ્થિતિબંધ-કર્મોમાં આત્માની સાથે રહેવાની મર્યાદાને કહે છે, કુળ દેવાની શક્તિની હીનાધિકતાને અનુભાગબંધ કહે છે. એ સ્થિતિબંધ અને અનુભાગબંધ કષાયથી થાય છે. કર્મોને આત્મા સાથે બંધ થાય છે, તેને એ મતલબ નથી કે આત્મા કર્મ બની જાય છે, અથવા કર્મ આત્મારૂપ બની જાય છે. પ્રત્યેક દ્રવ્યમાં એક અગુરુલઘુ નામની શક્તિ રહ્યા કરે છે, જેની મારફત એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપ બની શકતું નથી. આ શકિતના સંભાવથી પ્રત્યેક દ્રવ્ય પોતાના સ્વરૂપમાં સદા કાયમ બની રહે છે. દરેક દ્રવ્યમાં આ છ ગુણે કે જેને સામાન્ય ગુણ કહે છે તે સદા નિવાસ કરી રહેલા છે. १ अस्तित्व ---मा गुगुना निमित्तथी द्रव्यन अ६ मत नाश नयी यता.