SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ अध्य० २ उ. ३ २०३ होती थीं, उस निमित्त के हट जाने पर वही द्रव्य अकर्मरूप पर्याय से स्थित हो जाता है । कार्मणवर्गणारूप द्रव्य सामान्य है, उस में ज्ञानावरणादिरूप कर्मप्रकार नहीं है । जब वह कर्मरूप बनता है, तब उसमें ज्ञानावरणादि प्रकार होते हैं । ज्ञानावरणादि कर्मप्रकार की स्थिति जब पूर्ण हो जाती है, अथवा तप संयम के द्वारा जब उसका विनाश किया जाता है तब वह आत्मा से पृथक् हो जाता है, इस का भाव यही है कि वह कार्मण द्रव्य उन२ पर्यायों से रहित होकर अपने मूल स्वभाव से वहां स्थित रहता है, द्रव्य का कभी भी विनाश नहीं होता । सुवर्ण अथवा मणि से जिस प्रकार उनके मल की निवृत्ति होती है, उसी प्रकार आत्मा से भी कर्मपर्याय की निवृत्ति होती है । ऐसा होने पर जीव की आत्यन्तिक शुद्धि हो जाती है । सकलकर्मपर्याय के विनाश होने पर मूल द्रव्य का विनाश नही होता है । जिस प्रकार घटपर्याय के विनाश होने पर मृत्तिका अघट पर्याय से स्थित रहती है, इसी प्रकार सकलपर्याय के विनाश होने पर भी कर्मद्रव्य अकर्मपर्याय से आक्रान्त हो जाता है, द्रव्य अनन्त पर्यायवाला है । जिस प्रकार कार्मण द्रव्य की पर्याय कर्म है उसी प्रकार अकर्म भी उसकी एक पर्याय है । विवक्षित जीव की अपेक्षा से ही उसमें कर्म और अकर्म पर्याय रहती है । संसारी જ્ઞાનાવરણાદિરૂપ કર્મ પ્રકાર નથી. જ્યારે તે ક રૂપ અને છે ત્યારે તેમાં જ્ઞાનાવરણાદિ પ્રકાર થાય છે. જ્ઞાનાવરણાદિ કર્મ પ્રકારની સ્થિતિ જ્યારે પૂર્ણ થાય છે, અથવા તપ સંયમ દ્વારા જ્યારે તેને વિનાશ કરવામાં આવે છે ત્યારે તે આત્માથી પૃથક્ થાય છે, તેના ભાવ એ છે કે તે કાÖણુ દ્રવ્ય તે તે ર્માંચેથી રહિત થઈ ને પેાતાના મૂલ સ્વભાવમાં ત્યાં સ્થિત રહે છે. દ્રવ્યના ફોઇ વખત પણ વિનાશ થતા નથી. સુવર્ણ અથવા મણિથી જે પ્રકારે તેના મલની નિવૃત્તિ થાય છે તે પ્રકારે આત્માથી પણુક પર્યાયની નિવૃત્તિ થાય છે. એવું અનવાથી જીવની આત્યન્તિક શુદ્ધિ થાય છે. સકલ કમ પર્યાયના વિનાશ થવાથી મૂલ દ્રવ્યના વિનાશ થતા નથી. જે પ્રકારે ઘટપર્યાયના વિનાશ થવાથી કૃતિકા અઘટપર્યાયથી સ્થિત રહે છે તે પ્રકારે સકલ પર્યાયના વિનાશ થવાથી ક દ્રવ્ય કર્મ પર્યાયથી આકાન્ત થાય છે. દ્રવ્ય અનન્ત પર્યાયવાલા છે. જે પ્રકારે કાણું દ્રવ્યની પર્યાય કર્મ છે તે પ્રકારે અકમ પર્યાય પણ તેની એક પર્યાય છે. વિવક્ષિત જીવની અપેક્ષાથી જ તેમાં કર્મ અને અકર્મપર્યાય
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy