SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ अध्य० २. उ. ३ १६७ भावनाशाली होगा ? । इसलिये जब यह निश्चित है कि उच्च गोत्र में अथवा नीच गोत्र में अनेक वार जन्म-मरण यह जीव कर चुका है तो फिर "मेरा जन्म उच्चकुल में हो" इस प्रकार वहां पर उत्पन्न होने के लिये अभिलाषी भी कौन होगा ? । अतः जो हेयोपादेय के विवेक से युक्त हैं, ऐसे पण्डित - भव्यात्मा जीव उच्चकुल में उत्पन्न होने से न तो हर्ष करें और न नीचकुल में जन्म लेने से विषाद ही करें । इस बात का विद्वान् को कभी अहंकार नहीं करना चाहिये कि मैं उच्चकुलका हॅू, तथा इसका कभी विषाद भी नहीं करना चाहिये कि मैं नीचकुल का हूं। क्योंकि इस संसार का प्रवाह अनादिकाल से इसी प्रकार से चल रहा है, आगे भी ऐसा ही चलता रहेगा कि - जो आज उच्चकुल का है कल वही नीचकुल का बन जाता है, तथा दूसरे स्वर्ग के देव जिनके उच्चगोत्र का उदय है aorane एकेन्द्रिय पृथिवी पानी वनस्पति जीवों में जन्म लेकर नीच गोत्र के उदय वाले बन जाते हैं । तब उच्च गोत्र और नीच गोत्र ये सदा एक जीव में स्थिर रहने वाले धर्म तो हैं नहीं; फिर इस विषय में हर्ष विषाद करना निष्कारण है । जब अनेक जन्मों में इस जीव को प्रकृष्ट कुलों की एवं अपकृष्टकुलों की अनेक बार प्राप्ति हो चुकी है तब हर्ष और विषाद करने से आत्मा को कौन सा लाभ हो सकता है ? | यदि ये કે ઉંચ ગાત્રમાં અને નીચ ગેત્રમાં અનેકવાર જન્મ મરણ આ જીવે કરેલ છે તો પછી “મારો જન્મ ઉંચ કુળમાં જ હોય” આ પ્રકાર ત્યાં ઉત્પન્ન થવા માટે કેણુ અભિલાષી હશે? માટે જે હેયાપાદેયના વિવેકથી યુક્ત છે એવા પડિત-ભવ્યાત્મા જીન ઉંચ કુળમાં ઉત્પન્ન થવાથી ન તા હ કરે, અને નીચ કુળમાં જન્મ લેવાથી ન વિષાદ કરે. આ વાતનેા વિદ્વાને કોઈ વખત અહંકાર કરવા ન જોઈ એ કે–હું ઉંચ કુળનો છેં. અને તેનો પણ વિષાદ નહિ કરવા જોઇએ કેહું નીચ કુળનો છું, કારણ કે આ સંસારનો આ પ્રવાહ અનાદિ કાળથી આ પ્રકારે ચાલી રહ્યો છે, આગળ પણ એવા જ ચાલશે. જે આજ ઉંચ કુળના છે કાલ તેજ નીચ કુળના બની જાય છે. બીજા સ્વર્ગના દેવ જેનો ઉચ ગેાત્રના ઉદય છે તે ચવીને એકેન્દ્રિય–પૃથિવી—પાણી વનસ્પતિ જીવોમાં જન્મ લઈ નીચ ગોત્રના ઉદયવાળા મની જાય છે, તે પછી ઉંચ ગોત્ર અને નીચ ગોત્ર એ સદા એક જીવમાં સ્થિર રહેવાવાળો ધર્મ તે છે જ નહિ, પછી આ વિષયમાં હર્ષીવિષાદ કરવા નિષ્કારણુ છે. અનેક જન્મમાં આ જીવને પ્રકૃષ્ટ કુલાની અને અકૃષ્ટ કુલોની અનેકવાર પ્રાપ્તિ થયેલી છે પછી હર્ષ અને શાક કરવાથી આત્માને કયા લાભ મળી શકે บ
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy