SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ १६६ आचारागसूत्रे (कण्डकमिति कमाश उच्यते) तस्मात् न ईहेतापि-जाति-कुल-बल-रूपादिमदस्थानेष्वन्यतमं नो इच्छेदपि, मनसाऽप्युच्चकुलाघभिमानं न चेष्टेतेति तात्पर्यम् । ततः किमायातमित्याह-' इतीति, इति-पूर्वोक्तप्रकारमनन्तवारं प्राप्तपूर्वोच्चनीचकुलादिकं समानकर्मीशत्वं च परिसंख्याय-बुद्धवा, 'गोत्रवादी' गोत्रं वदितुं शीलं यस्येति स गोत्रवादी-गोत्राभिमानी 'ममैवैतादृशं परमसम्माननीय सुन्दरं गोत्र, कस्याप्यन्यस्य तादृशं नास्ति' इति को भवेत्, किश्च "मानवादी" मान-स्वगुणो. कीर्तनमभिमानं वदितुं शीलं यस्येति स मानवादी स्वोत्कर्षवादी को भवेत् ? न कोऽपि भवेदित्यर्थः । अपि च-कस्मिन् वा एकस्मिन् प्रकृष्टगोत्राशब्द का अर्थ कुल है। उच्च गोत्र में उत्पन्न होने से न तो आत्मा अधिक बड़ा हो जाता है और न नीच गोत्र में जन्म लेने से हीन ही। क्योंकि दोनों गोत्रों के बन्धाध्यवसायस्थान के कण्डक एक सरीखे हैं। उनकी संख्या समान है। (कर्म के अंश का नाम कण्डक है)। इसलिये "नो ईहेत" जीव का कर्तव्य है कि वह जातिमद, कुलमद, बलमद और रूप वगैरह के मद करने की कभी मनसे भी चेष्टा तक न करे। इस प्रकार जब यह जीव उच्च-नीच गोत्र को अनेक वार पूर्व जन्मों में प्राप्त कर चुका है, और इनके बंध के भी जब समान कर्म के अंश हैं तो ऐसा कौन प्राणी होगा जो इस परिस्थिति को जान बूझकर भी गोत्रवादीगोत्राभिमानी होगा कि-"मेरा ही ऐसा परलमाननीय सुन्दर गोत्र है किसी अन्य का ऐसा नहीं है" इस प्रकार कहने का स्वभाववाला-साहस करने वाला होगा, तथा अपने उत्कर्ष को दूसरों के प्रति प्रकट करने की ઉત્પન્ન હોવાથી નથી આત્મા અધિક મોટો થઈ જતે અને નથી નીચ ગેત્રમાં ઉત્પન્ન થવાથી નીચે થઈ જતું. કારણ કે બને નેત્રોના બળ્યાધ્યવસાય સ્થાનના કંડકો એકસરખા છે. તેઓની સંખ્યા સમાન છે. (કર્મના અંશનું નામ કંડક छ.) भाटे “नो ईहेत" पर्नु तव्य छ - तिमह, मह, मम मने રૂપ વિગેરેનો રદ કરવાની કદિ પણ મનથી ચેષ્ટા પણ ન કરે. આ પ્રકારે જ્યારે આ જીવ ઊંચનીર શેત્રને અનેક વાર પૂર્વ જન્મમાં પ્રાપ્ત કરી ચુકેલ છે, અને તેના બે ધને પણ જ્યારે સમાન કર્મને અંશ છે તે એવો કયે પ્રાણ હશે જે આ પરિસ્થિતિને જાણી જોઈને પણ ગેત્રવાદી–ત્રાભિમાની થશે કે“મારૂં જ એવું પરમ માનનીય સુદર ગાત્ર છે બીજા કેઈનું તેવું ગોત્ર નથી” આ પ્રકારે કહેવાના સ્વભાવ વાળા–સાહસ કરવાવાળા હશે, અને ઉત્કર્ષને જાઓના પ્રતિ પ્રગટ કરવાની ભાવનાવાળા હશે ? માટે જ્યારે એ નિશ્ચિત છે
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy