SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ अध्य० २ उ. २ १५७ पमर्दनं करोति । कृपणवलं स्यादित्यभिलाषेण तं परिचरति । 'श्रमणवलं ' श्रमणः - शाक्यादिस्तस्य बलं स्यादिति वाच्छया तदर्थ पचनादिसावधक्रियामाचरति । अत्रानेकेषां बलप्रदर्शनं यं यं चेतसि स्वाभिमतसाधकतया पश्यति तं तं सम्यगुपचरतीति द्योतनाय बोध्यम् । इत्येतैः-पूर्वोक्तः, विरूपरूपैः बहुविधैः कार्यः दण्डसमादानं, दण्ड्यन्ते हन्यन्ते सत्त्वानि येन स दण्डस्तस्य सर्वत आदानं ग्रहणं दण्डसमादानम् 'अहमिदं नाकरिष्यं तदात्मबलादिकं मे नाभविष्य'-दिति सम्प्रेक्ष्य पर्यालोच्च भयात्-आत्मवलायलाभभयात् सत्योपघातः क्रियते, अनेकानर्थकरं वादरूप बल मुझे मिले' इस विचार से सेवा करता है, उनके निमित्त प्राणियों की हिंसा भी करता है। कृपण की सेवा भी उनके बल को प्राप्त करने की इच्छा से वह करता है । ' शाक्यादि श्रमणों का सहारा मुझे मिले' इस अभिप्राय से वह उनके लिये पचन-पाचनादि करता है। सूत्र में जो इस प्रकार से अनेकों के बल का कथन किया गया है उसका भाव यही है कि वह जिसे अपने इष्ट अर्थ का साधक समझता है उनका बल प्राप्त करने के लिये उनकी भले प्रकार परिचर्या करता है। जिससे प्राणी की हिंसा होती है उसका नाम दण्ड है, इसका वह अनेक प्रकार के कार्यों से सर्वतः आदान-ग्रहण करता है। व्यर्थ के पापारंभ कार्यों में प्रवृत्त होकर वह प्राणियों के प्राणों का अपहरण कर पाप का भारी बोझ अपने माथे रखता है। 'यदि मैं इस काम को नहीं करूंगा तो मुझे पूर्वोक्त आत्मबलादिकों का लाभ नहीं होगा' इस बात का विचार कर उनके આશિર્વાદરૂપ બળ મને મળે એ વિચારથી સેવા કરે છે. તેમના નિમિત્તે પ્રાણિઓની હિંસા પણ કરે છે. કૃપણની સેવા પણ તેનું બળ પ્રાપ્ત કરવાની ઈચ્છાથી કરે છે. “શાયાદિ શ્રમણનો સાથ મને મળે તે માટે તે તેમને માટે પચન–પાચનાદિ કરે છે. સૂત્રમાં જે આ પ્રકારથી અનેક બળનું કથન કરેલ છે તેનો ભાવ એ છે કે તે જેને પિતાના ઈષ્ટ અર્થનો સાધક સમજે છે તેનું બળ પ્રાપ્ત કરવા માટે તેની ભલી પ્રકાર પરિચર્યા કરે છે. જેનાથી પ્રાણીની હિંસા થાય છે તેનું નામ દંડ છે. તેને તે અનેક પ્રકારના કાર્યોથી સર્વતઃ આદાન-ગ્રહણ કરે છે. વ્યર્થના પાપારંભ કાર્યોમાં પ્રવૃત્ત થઈને તે પ્રાણીઓના પ્રાણનું અપહરણ કરી પાપને ભારી બોજ પિતાના માથે રાખે છે. “કદાચ આ કામને નહિ કરું તે મને પૂર્વોક્ત આત્મબલાદિનો લાભ થશે નહિ.” આ વાતનો વિચાર કરી તેના અલાભના ભયથી પ્રાણિઓની હિંસાદિક ક્રિયાઓને–અનેક અનર્થકારી સાવધ વ્યાપારને તે કરે છે. એ આત્મબલાદિક જે આ જીવને આ લોકમાં દંડ
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy