________________
आचारागसूत्रे मे, इत्याशया मेषादिकं हिनस्ति । देववलं मे स्यादित्याशया पचनपाचनादौ प्रवर्तते । राजवलं स्यादितीच्छया राजसेवा क्रियते । चौरवलं चौरभागो भविष्यतीति चौरसमीपे तिष्ठति । अतिथिवलम् , “अतिथिः" न विद्यते तिथिरागमनस्य यस्य सोऽतिथिः, अतिथिसेवया मे वलमिति स्पृहया तं सेवते, तदर्थ सत्त्वोप्रदान से मुझे उनका बल प्राप्त होगा, जिससे कभी मेरे ऊपर यदि कोई आपत्ति आ जायगी तो वे उसमें मुझे मददगार बनेंगे, उनकी प्राप्त सहायता से अथवा सहानुभूति से मैं उस आपत्ति से विना किसी कष्ट के सुरक्षित हो जाऊँगा।'देवों का बल मुझे प्राप्त होगा' इस विचार से वह नैवेद्य आदि के लिये पचन-पाचनादिक आरंभ करता है । 'राजा की कृपा मुझ पर बनी रहे' इस भावना से वह उनकी झूठी खुशामद करता है, सेवा करता है, उसकी प्रत्येक भली बुरी बातों में हां में हां मिलाता है, 'खुशामद में ही आमद है' इस तुच्छ कामना से वह हर एक प्रकार से अपने को कष्ट में डालकर भी उनकी प्रत्येक बात को शिर-माथे-का मुकुट बनाने में भी संकोच नहीं करता। 'मैं यदि चोरों की मदद करूँगा, या उन्हें मदद पहुँचाऊंगा या उनका सहवास करूंगा तो मुझे उनसे लूट के द्रव्य में से हिस्सा भी मिलता रहेगा' इस चाहना से वह चोरों का भी बल प्राप्त करता है। जिसके आने की कोई निश्चित तिथि नहीं है उसका नाम अतिथि है, ऐसे अतिथियों की वह सिर्फ 'इनका आशीપ્રદાનથી મને તેઓનું બળ પ્રાપ્ત થશે, કદાચ મારા ઉપર કેઈ આપત્તિ આવે તે તેઓ મને મદદગાર બનશે, તેમની સહાયતાથી અને સહાનુભૂતિથી હું આવેલી આપત્તિથી કોઈ પણ જાતના કષ્ટ વગર સુરક્ષિત થઈ જઈશ” “દેવેનું બળ મને પ્રાપ્ત થશે. તેથી તે નિવેદ્ય આદિ માટે પચન–પાશનાદિક આરંભ કરે છે. “રાજાની કૃપા મારા ઉપર બની રહે તે ભાવનાથી તે તેની જુઠી ખુશામત કરે છે, સેવા કરે છે, તેની પ્રત્યેક સારી નઠારી વાતોમાં હા મા હા મિલાવે છે.
ખુશામતમાં જ આમદ છે” આવી તુચ્છ કામનાથી તે દરેક પ્રકારથી પિતાને કષ્ટમાં નાખીને પણ તેની પ્રત્યેક વાતને શિરો મુગટ બનાવવામાં સંકોચ કરતા નથી. “હું જે ચેરેને મદદ કરીશ અને તેમને મદદ પહોંચાડીશ અગર તેમને સહવાસ કરીશ તે મને તેમની લુંટના દ્રવ્યમાંથી હિસ્સ–(ભાગ) મળતો રહેશે” આ ભાવનાથી તે ચારેનું પણ બળ પ્રાપ્ત કરે છે. જેની આવવાની કઈ | નિશ્ચિત તિથિ નથી તેનું નામ અતિથિ છે. એવા અતિથિની તે ફક્ત “તેમના