________________
आवाराङ्गसूत्रे
सर्वथा ये लोभादीन् संन्तोषादिना जयन्ति त एव पारगामिनो भवन्तीति तात्पर्यम् । ततः किमित्याह - लब्धान् = समधिगतान् कामान् = कामभोगान् नाभिगाहते न श्रयते, यो हि परित्यक्तलोभादिस्तं कामादयः कदाचिदपि न पराजयन्त इति भावः ।
कोऽपि केनापि हेतुना परिहीनलोभादिः कृतचारित्रग्रहणो भवति, कदाचित्पुनर्लोभोदयस्तस्य चेतसि स्यात्तस्य देयतामदर्शनाय, यश्च सर्वदैव लोभादिरहितः संयमं गृह्णाति स एवानगार इति प्रतिपादनाय चाह - 'विनापी ' - त्यादि, एषः = लोभमलोभेन निन्दन् लोभं=पूर्वोक्तं विनाऽपि = लोभराहित्येनाऽपि निष्क्रम्य = चारित्रं गृहीत्वा अकर्मा=घातिकर्मचतुष्टयापनयनेन प्राप्तकेवलज्ञानकेवलदर्शनो भरतादिकल्पो भूत्वा जानाति = विशेषेणानुभवति, पश्यति सर्वं वस्तुजातं यथार्थरूपेणावलोकते । नाभिगाहते' इस उपदेश से सूत्रकार ने की है। क्योंकि जिसने लोभादिक का परिहार कर दिया है उसे कामभोगादिक कभी भी परास्त नहीं कर सकते ।
कोई व्यक्ति लोभादिकषायों से हीन है, परन्तु किसी वजह से यदि उसने चारित्र ग्रहण कर लिया है तो उक्त व्यक्ति के चित्त में कदाचित् फिर से भी लोभ का उदय हो जाता है, उसकी उस प्रकार की प्रवृत्ति छोड़ने योग्य है, यह दिखाने के लिये, तथा जो सर्वदा लोभ रहित होकर संयम को धारण करता है वही अनगार- साधु है, इस बात का प्रतिपादन करने के लिये आगे सूत्रांश का अवतरण करते हुए सूत्रकार कहते हैं कि- जो व्यक्ति इस पूर्वोक्त लोभ के विना-अर्थात् लोभ से रहित होकर चरित्र को ग्रहण करते हैं वे चार घातिया कर्मों को नष्ट कर भरतादि जैसे हो - કરી છે, કારણ કે જેણે લોભાદિકનો પરિહાર કરેલ છે તેને કામભેાગાદિક કદી પણ પરાસ્ત કરી શકતા નથી.
કોઇ વ્યક્તિ લાલાદિ કષાયાથી હીન છે, પરંતુ કાઈ કારણથી કદાચ તેણે ચારિત્ર ગ્રહણ કરેલ છે તેા તે વ્યક્તિના ચિત્તમાં કદાચ ફરીથી પણ લોભનો ઉદ્દય થાય છે તેની તે પ્રકારની પ્રવૃત્તિ છોડવાયેાગ્ય છે. આ દેખાવા માટે, અને જે સદા લોભરહિત થઈ સયમને ધારણ કરે છે તે અણુગાર–સાધુ છે, આ વાતનું પ્રતિપાદન કરવા માટે આગળના સૂત્રનું અવતરણ કરીને સૂત્રકાર કહે છે કે—જે વ્યક્તિ આ પૂર્વોક્ત લોભ વિના અર્થાત્ લોભથી રહિત થઈને ચારિત્રને ગ્રહણ કરે છે તે ચાર ધાતિયા કર્મોને નષ્ટ કરી ભરતાદિ જેવા બનીને કેવળજ્ઞાન
१५२