________________
आचाराङ्गसूत्रे केवल एक ढोंग है। वह ढोंग उल्टा जीव को कर्मबन्ध का कारण होता है। ऐसे व्यक्ति चारित्र का ढोंग रच कर उसकी आड में अपने विषयकषायों की ही पुष्टि किया करते हैं । यद्यपि सूत्र में 'अपरिग्रह' इस शब्द से केवल पांचवें महाव्रत का ही ग्रहण बतलाया है परन्तु अवशिष्ट चार महाव्रतोंका भी इसी एक पद से ग्रहण हो जाता है।
इसी प्रकार जो वास्तविक रूप से अपरिग्रही नहीं हैं किन्तु परिग्रहत्याग का ढोंग रचते हैं, उसीसे यह भी समझ लेना चाहिये कि जो वास्तविक रूपसे अहिंसादिमहाव्रतधारी नहीं हैं, किन्तु अहिंसामहाव्रती आदि होने का ढोंग करते हैं, वे केवल लोकों की प्रतारणा करने के लिए ही अपनी ऐसी प्रवृत्ति करते हैं। द्रव्यलिङ्गी साधुओं की प्रवृत्ति इसी ढंग की ही होती है। इनके आत्मा में उस समकितज्योति का बिलकुल ही प्रकाश नहीं होता है कि जिसके सद्भाव से महावतों में सम्यक्पना आता है। इनके उपर के महावत हैं। जिस प्रकार नट अनेक वेषों को धारण करता हुआ भी अन्तरग में उन २ वेषोंके परिणामों से सर्वथा शून्य रहता है उसी प्रकार ये द्रव्यलिङ्गी भी बाह्य में महाव्रती होनेका केवल एक ढोंग ही किया करते हैं उससे उनकी आत्म। જીવને કર્મબંધનું કારણ થાય છે, એવી વ્યક્તિ ચારિત્રને ઢોંગ રચીને તેની माम पोताना विषय पायोनी पुष्टि ४२ छ, यद्यपि सूत्रमा 'अपरिग्रह' આ શબ્દથી કેવળ પાચમા મહાવ્રતનું જ ગ્રહણ બતાવ્યું છે પરંતુ અવશિષ્ટ ચાર મહાવ્રતનું પણ એમ એક પદથી ગ્રહણ થાય છે.
આ પ્રકારે જે વાસ્તવિક રૂપથી અપરિગ્રહી નથી પણ પરિગ્રહત્યાગને ઢગ રચે છે. તેનાથી એ પણ સમજી લેવું જોઈએ કે જે વાસ્તવિક રૂપથી અહિંસાદિ મહાવ્રતધારી નથી પણ અહિંસા-મહાવ્રતી આદિ હોવાને ટૅગ કરે છે તેઓ કેવળ લેકેની પ્રસારણ કરવા માટે જ પિતાની એવી પ્રવૃત્તિ કરે છે. વ્યલિંગી સાધુઓની પ્રવૃત્તિ આ ઢબની હોય છે. તેના આત્મામા સમકિત
તિને બિલકુલ જ પ્રકાશ નથી હોતો કે જેના સદુભાવથી મહાવતેમાં સમ્યકુપણુ આવે. તેના ઉપરના મહાવતે છે જે પ્રકારે નટ અનેક વેષને ધારણ કરે છે પણ અંતરંગમા તે તે તેના પરિણામેથી સર્વથા શૂન્ય રહે છે, તે પ્રકારે એ દ્રવ્યલિંગી પણ બાહ્યથી મહાવતી હોવાને કેવળ એક ઢગ જ કરે છે, જેનાથી તેને આત્મા બિલકુલ રજિત થતું નથી, ભલે તેની પ્રવૃત્તિથી બાહ્ય જન અજિત થાય, પરંતુ તેને આત્મા સ્વતઃ તદનુકૂળ પ્રવૃત્તિથી શૂન્ય હોવાથી બિલકુલ