________________
६८०
आधारासो स्वात्मनः सुखरूपेण दुःखरूपेण या परिणम्यते । एवं तयोः कार्यकारणभावं यो विजानाति, स एव स्वात्मगतसुखदुःखविज्ञातेति भावः।
परकीयसुखदुःखविज्ञाता स्वात्मनः मुखं दुःखं वा जानातीत्युक्तार्य हेतु प्रदर्शयन्नाह- 'एयं तुल्लमन्नेसिं' इति । एतत्-मुखं दुःखं वा, तुल्यं सदशमेक, अन्येपाम्=परेपा जीवानां स्वस्त्र चेत्यर्थः ।
" कटेण कंटणए य, पाए विद्वस्स वेयणट्टम्स । जा होइ अणिव्याणी, णायव्या सन्यजीवाणं ।।
जह मम ण पियं दुक्वं, जाणिय एमेव जीवाणं " ॥ छाया-- काष्ठेन कण्टकेन वा पादे विद्धस्य वेदनातस्य ।
या भवति अनिर्वाणि-तिव्या सर्वजीवानाम् ।। यथा मम न प्रियं दुःखं ज्ञात्वा एरमेव सर्वनीवानाम् । " इति । ही अपने सुख-दुःख के रूप में परिणत हो जाता है । इस प्रकार जो उनके कार्यकारण __ भाव को जानता है वही अपने आत्मा के सुख-दुःख का ज्ञाता होता है।
दूसरों के सुख-दुःख का ज्ञाता ही अपने सुख-दुःख को जानता है, इस कथन में हेतु दिखलाते हुए कहते हैं:-'यह मुख और दुःख दूसरों के और अपने समान ही है । कहा भी है:
___ लकडी से या कंटक से पैर में विंध जाने की वेदना से पीडित पुरुष को जो असंतोष होता है, वही सब जीवों को होता है।
जैसे मुझे दुःख प्रिय नहीं है, उसी प्रकार अन्य अन्य प्राणियों को भी दु:ख प्रिय नहीं हैं"।
આ પ્રમાણે બીજાના સુખ અને દુખજ પિતાના સુખ-દુઃખના રૂપમાં પરિણુત થઈ જાય છે. આ પ્રમાણે જે તેના કાર્ય-કારણ ભાવને જાણે છે, તે જ પિતાના આત્માનાં સુખ-દુઃખના જ્ઞાતા હોય છે.
બીજાનાં સુખ-દુઃખનાં જ્ઞાતા જ પિતાના સુખ-દુઃખને જાણે છે. આ કથનમાં હેતુ બતાવતા થકા કહે છે કે –
આ સુખ અને દુઃખ બીજાનાં અને આપણાં સમાન છે.” કહ્યું છે કે જ લાકડીથી અથવા કાંટાથી પગમાં વિધાઈ જવાની વેદનાથી પીડિત પુરુષને २ मतहना थाय छ, तपी स वोन (वहना) थाय ."
જેમ મને દુઃખ પ્રિય નથી, તે પ્રમાણે બીજા પ્રાણીઓને પણ દુખ પ્રિય નથી.”