________________
आचारचिन्तामणि-टीका अध्य. १७. ७. १ वायुकोयलॉगम्
लक्षणद्वारम्ननु कयमिदं ज्ञायते वायुः सचित्त इति?, अत्रोच्यते-गृह्यतां तावदनुमानं प्रमाणम्, चायुश्चेतनावान् अनन्यप्रेरिताऽनियततिर्यग्गमनवत्त्वात् , हरिणगवयादिवदिति । अनियतविशेषणोपादानात् परमाणो अपरप्रेरिततिर्यग्गतिसत्वेऽपि नानकान्तिकत्वम् , तस्य हि परप्रयोगनिरपेक्षस्य स्वा. भाविकी गतिरनुश्रणिर्भवति तस्मात् सा नियतैव । आगमोऽपि प्रमाणं, यथादशवकालिकमूने-" वाउ चित्तमंतमरखाया अणेगनीया पुढोसत्ता अन्नत्य सत्यपरिणएणं " । इति,
वायुवित्तवानाख्यातोऽनेकजीवः पृथक्सवः अन्यत्र शलपरिणतात् । इति च्छाया,
लक्षणद्वारशंका-~-वायु सचित्त है, यह बात किस प्रकार जानी जाय ?
समाधान--पहले अनुमान प्रमाग ही लोजिए: वायु चेतनायुक है, क्यों कि वह दूसरों की प्रेरणा विना अनियत रूप से तिरछी गति करती है, जैसे हिरन, रोझ आदि । हेतु में 'अनियत' विशेषग लगा देने से प्रेरणा का अभाव और तिरछी गति होने पर भी परमाणु ज्यभिचार नहीं होता। परमाणु दूसरे की प्रेरणा के बिना जो गति करता है यह गति श्रेणी के अनुसार नियत ही होती है-अनियत नहीं। इस विषय में आगम भी प्रमाण है। दशवकालिक सूत्र में कहा है
"वायु सचित्त कही गई है । वह अनेक जीवोवाली है, और उन जीयों का अस्तित्व पृथक-पृथक् है । सिके शस्त्रपरिणत वायु सचित्त नहीं है"।
womemmmmmmmmmmmmmmmmm
सद्वार
શકા-વાયુ સચિત્ત છે એ વાત કેવી રીતે જાણી શકાય ?
સમાધાન~~થમ અનુમાન પ્રમાણ લઈએ-વાયુ ચેતનયુક્ત છે, કેમકે તે બીજાની પ્રેરણા વિના અનિયતરૂપથી તિરછી ગતિ કરે છે, જેમ-હરણ, રૂઝ આદિ, હેતુમાં “અનિયત વિશેષણ લગાવી દેવાથી પરપ્રેરણાને અભાવ અને તિરછી ગતિ હોવા છતાંય પણ પરમાણુથી વ્યભિચાર થતું નથી, પરમાણુ બીજાની પ્રેરણા વિના જે ગતિ કરે છે, તે ગતિ શ્રેણી–અનુસાર નિયત જ હોય છે, અનિયત નહિં.
આ વિષયમાં આગમ પણ પ્રમાણ છે. દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે
“વાયુ સચિત કહેવામાં આવ્યો છે. તે અનેક જીવવાળો છે અને તે જીવનું અસ્તિત્વ પૃથક-પૃથફ (જુદું જુદું) છે, માત્ર શરિણુત વાયુ સચિત્ત નથી. .