________________
Rom
-
आचारचिन्तामणि-टीका अध्य. १ उ. ७ मू. १ वायुकायविराधनाविवेकः ६८१
अन्यत्र च---" मर्तव्यमिति यहवं, पुरुषस्योपजायते । शक्यस्नेनानुमानेन, परोऽपि परिरिक्षतुम् " ॥१॥ इति ।।
स्वपर--सुखदुःखयास्तुल्यस्ववेदिनो न वायुफायं विराधयन्तीत्याह'इह शान्तिगताः' इत्यादि। इह-जिनमवचने, शान्तिगता स्वपरमुखदुःखयोः समत्मविज्ञानाद् औपशमिकभाव प्राप्ताः सम्यक्त्विन इत्यर्थः यद्वा-शान्तिासावधव्यापारपरिहारः, तामुपगताः द्रविकारागद्वेपरहिताः, यहा-द्रवःसंयमः कर्पद्रवणकारित्वात् , स विद्यते येषां ते द्रविका:- कर्मनिवारणशीला: संयमिनः जीवितम् व्यजनादिना वायुकायस्य समारम्भेण प्राणान् परिरक्षित नावकाक्षन्ति-नेच्छन्ति।
दूसरी जगह कहा है
'तेरा मरना ही अच्छा है, ऐसा वाक्य सुनने मात्र से पुरुष को जो दुःख होता है, इसी में अंदाज लगाकर दूसरों की रक्षा करनी चाहिए" ।१।
जो पुरुष स्व--पर सुख-दुःख को समान समझते हैं वे वायुकाय की विराधना नहीं करते, यही बात कहते हैं:----
जिनशासन में अपने और पराये सुख-दुःख को समान समझकर जो उपशम भावको प्राप्त हुए हैं अर्थात् सम्यग्दृष्टि हैं, अथवा पापमय व्यापारों के त्यागी हैं, तथा राग-द्वेष से रहित हैं, अथवा कर्मों को निवारण करनेवाले संयम से विभूपित हैं, वे पंखा आदि से वायुकाय का समारम्भ करके अपने प्राणों की रक्षा करने की इच्छा नहीं करते।
aana
બીજી જગ્યાએ પણ કહ્યું છે કે
તારે મરવું જ સારું છે.” એ પ્રમાણે સાંભળવાથી પુરૂષને જે દુઃખ થાય છે. તે અનુમાનથી બીજની રક્ષા કરવી જોઈએ. જે ૧ |
2 ५३५ स्१-५२ना (पोतन मने पाना ) सुम-दामने समान समन छ, તે વાયુકાયની વિરાધના કરતા નથી. તે વાત કહે છે
જિન શાસનમાં પિતાનાં અને બીજાનાં સુખ-દુઃખને સમાન સમજીને જે ઉપશમ ભાવને પ્રાપ્ત થયા છે, અર્થાત સમ્યગ્દષ્ટિ છે, અથવા પાપમય વ્યાપારના ત્યાગી છે. તથા રાગ-દ્વેષથી રહિત છે, અથવા કર્મોનું નિવારણ કરવાવાળા સંયમથી વિભૂષિત છે તે પંખ આદિથી વાયુકાય સમારંભ કરીને પોતાના પ્રાણની રક્ષા કરવાની ઈચ્છા કરતા નથી.