________________
૭૮
आचाराने पश्यतीत्यातङ्गदर्शी भवति, स हिताहितविवेककृशललाद् अहितम् अनुमकर वायुकायसमारम्भगमस्तीति ज्ञात्वा, एजस्य एजतीत्येजः कम्पनशीलवाद वायुः, तस्य, जुगुप्सायां-निन्दायां, सेवनपरिवर्जने समारम्भनिवृती, इति यावत् ,
प्रभुः समर्थों भवति । जुगुप्सा, संयमना, अकरणा, वर्जना, व्यावतेना, निवृत्तिरित्येकार्थाः।
___ अयमाशयः-चायुकायसमारम्भकरणे शारीरं मानसं च सर्वमेव दुःख मयि समापयेत, तस्मादिदमातङ्कजनकलादहितमिति विशाता, तत्सेवनलक्षणसमारम्भपरिहरणे समर्थो भवतीति।
यः अध्यात्मम् अात्मनीति अध्यात्मम् स्वात्मगतं मुखं दुःखं वेत्यर्थः, हित-अहित के विवेक में कुशल होने से वायुकाय से आरम्भ को अहितकर समझकर वायु के आरम्भ का त्याग करने में समर्थ होता है । मूल में आये हुए जुगुप्सा (दुगुंछा) शब्द के कई अर्थ होते हैं । जैसे-संयमन, अकरण (न करना), वर्जन (स्यागना), व्यावत्तेन (हटना) और निवृत्ति (त्याग)।
आशय यह है-'वायुकाय का आरम्भ करने से मुझे शारीरिक और मानसिक सभी दुःख प्राप्त होगे अतः यह आरम्भ अतंकजनक होने के कारण अहितकर है' । ऐसा जानने वाला उसके सेवनरूप भारम्भ के त्याग में समर्थ होता है ।
जो अध्यात्म को अर्थात् अपने आत्मा में स्थित सुख-दुःख को जानता है।
થનારૂં દુઃખ આંતક કહેવાય છે, અને એને જોવાવાળા આતંકદશી છે. તે હિતઅહિતના વિવેકમાં કુશળ હોવાના કારણથી વાયુકાયના આરંભને અહિતકર સમજીને पायुना मार सने त्याग ४२वामा समय डाय छे. भूसभा मा 'दुगुंछणा-जुगुप्सा' શબ્દના કેટલાય અર્થ થાય છે. જેમકે -સંયમન, અકરણ-(નહિ કરવું) વર્જન, (साग) व्यापत्तन, (88) मने निवृत्ति (या).
આશય એ છે કે-વાયુકાયને આરંભ કરવાથી મને શારીરિક અને માનસિક સર્વ દુઃખ પ્રાપ્ત થશે એ માટે એ આરંભ આતંકજનક હોવાના કારણે અહિતકર છે. એ પ્રમાણે જાણવાવાળા એના સેવનરૂપ આરંભના ત્યાગમાં સમર્થ હોય છે.
'જે અધ્યાત્મને અર્થાત પિતાના આત્મામાં સ્થિત સુખ-દુખને જાણે છે, તે જાણ