________________
-
-
-
आचारचिन्तामणि-टीका अध्य. १ उ. ७ सु. १ वायुकायचिराधनाविवेकः ६७९ जानाति स वहि: परकीय मुख दुःखं वा जानाति । ममात्मनि दुःखमसातवेदनीयकर्मोदयात् समापतितं, मुखमपि सातवेदनीयकर्मादयात् स्वानुभवसिद्धम् , एवं स्वात्मगतमुखदुःखमत्यक्षेण परकीयमुखदुःखानुमान कतुं शक्नोतीत्यर्थः । उक्तमर्थ दृढीकतुं पुनस्तमेव परावर्तयन्नाह--'यः बहिर्जानाति '. इत्यादि ।
___ यः, पहिः परात्मगतं सुखं दुःखं वा जानाति, स अध्यात्म-स्वात्मगतं सुख दुःखं वा जानाति । परेषां स्वस्य च सुखदुःखयोरनुकूलपतिकूलवेदनीयरूपे स्वरूपे साम्यादिति भावः ।
यहा-परविराधनापरिहारेण तत्फलभूतं स्वात्मनः सुख, तथा परपीडनेन तत्फलभूतं स्वात्मनो दुःखं भवति, एवं परकीयमेव सुख दुःखं वा वह बाह्य अर्थात् दूसरे के सुख-दुःख को जानता है । मेरे आत्मा में असातावेदनीय कर्म के उदय से दुःख आया है और सातावेदनीय कर्म के उदय से सुख स्वानुभव सिद्ध है । इस प्रकार अपने आत्मा का सुख और दुःख जो प्रत्यक्ष से जानता है, वह दूसरों के सुख-दुःख का अनुमान कर सकता है । इसी अभिप्राय को पुष्ट करने के लिए यही बात पलटकर कहते हैं-जो वाम को जानता है वह अध्यात्म को जानता है।
अर्थात् जो पराये सुख-दुःख को जानता है वह अपने आमा के सुख दुःख को जानता है । पराये और अपने सुख-दुःख का अनुकूल वेदन और प्रतिकूल वेदन रूप स्वरूप समान है।
___ अथवा-परको पीडा पहुंचाने का त्याग करने से सुखरूप फल प्राप्त होता है और पीडा पहुंचाने से दुख मिलता है। इस प्रकार पराया सुख और दुःख
અર્થાત બીજાના સુખ-દુખને જાણે છે. મારા આત્માને વિષે અસાતાદનીય કર્મના ઉદયથી દુઃખ આવ્યું છે, અને સાતવેદનીય કર્મના ઉદયથી સુખ સ્વાનુભવસિદ્ધ છે. આ પ્રમાણે પિતાના આત્માનાં સુખદુઃખનું અનુમાન કરી શકે છે. એ અભિપ્રાયને પણ કરવા માટે એજ વાત પલટાવીને કહે છે -જે બાહ્યને જાણે છે તે અધ્યાત્મને જાણે છે.
અર્થાત-જે પરાયા સુખ-દુખને જાણે છે, તે પિતાના આત્માના સુખ-દુઃખને જાણે છે. પરાયા--બીજના અને પિતાના સુખ-દુઃખનું અનુકૂલ વેદના અને પ્રતિકૂલ વેદનરૂપ સ્વરૂપ સમાન છે.
અથવા-બીજાને પીડા પહોંચાડવાનો ત્યાગ કરવાથી સુખરૂ૫ ફલ પ્રાપ્ત થાય છે. અને પીડા પહોંચાડવાથી દુઃખ મળે છે.