________________
६६८
. आचारागसूत्रे इह मनुष्यलोके, एकपाश्रमणनिग्रन्योपदेशसंजातसम्यगवबोधवैराग्याणा: मात्मार्थिनामेव ज्ञातं भवति । किं ज्ञावं भवती ?-त्याकाक्षायामाह-'एस खलु ग्रन्थः' इत्यादि।
एप त्रसकायसमारम्भः, खलु-निश्चयेन, ग्रन्या कर्मवन्धः, कारणे कार्योपचारात्, एवमग्रेऽपि बोध्यम् । तथा एपसकायसमारम्भः मोहः विपर्यासः-अज्ञानम् । तथा-एप एव मारः मरणं निगोदादिमरणरूपः । तथा-एप एव नरका नारकजीवानां दशविधयातनास्थानम् ।
इत्यर्थम् एतदर्थ ग्रन्थ-मोह-मरण-नरकरूपं घोरदुःखफलं प्राप्यापि पुनः पुनरेतदर्थमेव लोका अज्ञानवशवर्ती जीवः, गृद्धा-लिप्मुरस्ति । यद्धा-गृधःभोगामिलापी, लोकः संसारी जीवः, इत्यर्थम् एतदर्थमेव ग्रन्थमोहमरणनरकाथेमेव प्रवर्तते ।
इस मनुष्य लोक में श्रवण निम्रन्थों के उपदेश से सम्यग् ज्ञान और वैराग्य प्राप्त कर लेने वाले ही यह जान लेते हैं कि-त्रसकाय का समारंभ निश्चय ही कर्मबंध है । यही कारण में कार्यका उपचार करके कर्मबंध के कारण को कर्मबंध कहा है। आगे भी इसी प्रकार समझना चाहिए । यह त्रसकाय का समारंभ मोह अर्थात् अज्ञान है । वह मार अर्थात् निगोद आदि में मृत्यु का कारण है । यह समारंभ नरक है अर्थात् दस प्रकार की नारकीय यातना का स्थान है।
ग्रंथ, मोह, मरण और नरकरूप घोर दुःखमय फल प्राप्त करके भी अज्ञानी लोग बार-बार इसी के इच्छुक होते हैं । अथवा भोगों की अभिलापा करने वाले संसारी लोग इस ग्रंथ, मोह, मार और नरक के लिए ही प्रवृत्ति करते है।
આ મનુષ્ય લેકમાં નિર્ચના ઉપદેશથી સમ્યજ્ઞાન અને વૈરાગ્ય પ્રાપ્ત કરીલેવાવાળા જ એમ જાણી શકે છે કે-ત્રસકાયને સમારંભ નિશ્ચયજ ગ્રંથ-કર્મબંધ છે. અહિં કારણમાં કાર્યને ઉપચાર કરીને કર્મબંધના કારણને કર્મબંધ કહ્યો છે. આગળ પણ આ પ્રમાણે સમજવું જોઈએ.
આ ત્રસકાયને સમારંભ મેહ અર્થાત્ અજ્ઞાન છે. આ માર અર્થાત નિગોદ આદિમાં સત્ય કારણ છે. આ સમારંભ નરક છે. અર્થાત્ દસ પ્રકારની નારકીય યાતનાનું સ્થાન છે.
ગ્રંથ. મેહ, મરણ અને નરકરૂપ ઘોર દુઃખમય ફલ પ્રાપ્ત કરીને પણ અજ્ઞાની લોક વારંવાર તેની ઈચ્છાવાળા થાય છે. અથવા ભેગેની અભિલાષા કરવાવાળા સારી લોક આ ગ્રંથ, મેહ, માર અને નરક માટેજ પ્રવૃત્તિ કરે છે.