SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ - आचाराङ्गमत्रे ___ कल्पपादपा हि ऐहिकमेवाध्रुव क्षणभङ्गुरं मुखं प्रदातुमीशते, इमे तु लोकोत्तरमक्षयं शाश्वतं सुखं वितरन्ति । लौकिकनखं तु मृतरां सिद्धमेव, न पुनस्तत्र प्रदानापेक्षेति भावः। भगवद्वचनेषु पश्चत्रिंशद् अतिशया लोकोत्तराः सर्वैरनुभूयन्ते, पञ्चत्रिंशतोऽतिशयानां समवायागमने निर्देशात् । तथा च मूत्रम्-"पणतीसं सच्चवयणाइसेसा पनत्ता" इति । पञ्चत्रिंशत् सत्यवचनातिशेपाः प्रज्ञप्ताः, इति च्छाया। सत्यवचन - भगवद्ववचनं सकल हितकरत्वात् , तस्य अतिशेपाः = अतिशयाः पञ्चत्रिंशत् प्रज्ञप्ताः कथिताः, इत्यर्थः। तत्रैते पञ्चत्रिंशदविशयाः-परंपरयाऽवगम्यन्ते कल्पवृक्ष तो इसी लोकसम्बन्धी सुख दे सकते हैं और वह सुख भी अध्रुव और 'क्षणभद्र होता है, किन्तु तीर्थकर भगवान् लोकोत्तर अक्षय और शाश्वत सुख प्रदान करते हैं । लौकिक सुख तो किसान के लिये भूसे के समान स्वतः सिद्ध है ही वह आनुपगिक है । भगवान् के वचनों में पतीस लोकोत्तर अतिशयो का सभी प्राणियों को अनुभव होता है। श्री समवायाङ्गसूत्र में पैंतीस अतिशयों का उल्लेख पाया जाता है । मूल पाठ इस प्रकार है-"पणतीसं सच्चवयणाइसेसा पण्णत्ता।" अर्थात् सत्य वचन के पैंतीस अतिशय-गुण कहे गये है। કલ્પવૃક્ષ તે આ લેક સંબંધી સુખ આપી શકે છે અને તે સુખ પણ અધવ અને ક્ષણભંગુર હેય છે, પરંતુ તીર્થકર ભગવાન લેકેત્તર અક્ષય અને શાશ્વત-નિત્ય સુખ આપે છે; લૌકિક સુખ તે ખેડુતો માટે મુશકા (અનાજ વિનાનાં ફેંતરાં) સમાન સ્વાભાવિક સિદ્ધજ છે. ભગવાનના વચનેમાં પાંત્રીશ લેકોત્તર અતિશયેને સર્વ પ્રાણીઓને અનુભવ થાય છે, શ્રી સમવાયાંગ સૂત્રમાં એ પાંત્રીશ અતિશને ઉલ્લેખ જોવામાં આવે છે.. भी पा 21 मारे छ- " पणतीसं सच्चवयणाइसेसा पण्णत्ता" અર્થાત–સત્ય વચનના પાંત્રીશ અતિશય ગુણ કહેવામાં આવ્યા છે. અહિં સત્ય વચનને અર્થ છે-ભગવાનના વચન, કેમકે તે સર્વ હિત કરનાર છે. તે વચનેને અતિશય અર્થાત ગુણ પાંત્રીશ છે. પરંપરાના નિયમ પ્રમાણે પાંત્રીશ અતિશય આ પ્રમાણે માનવામાં આવ્યા છે
SR No.009301
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages915
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy