________________
आचारचिन्तामणि-टीका अध्य० १ उ. ६ सू.५ वनस्पविकायहिंसाकारणानि ६२७
अपरञ्च-उमास्वातिवाचककृतमकरणे'मध्याव कुममैः पूजा' इति । 'गन्धवासाक्षतैः सग्भिः' इति । 'प्रधानश्व फलैः पूजा' इत्यादि । किञ्च-. "न शुकः पूजयेद्देवं, कुसमैन महीगतैः।
न विशीर्णदलैः स्पृष्दै, नारी विकासिभिः ". ॥१॥ 'न शुष्कैः पूजयेद्देवं कुमुमैन महीगतः' इत्यनेन 'आर्दै खोटि तैश्च कुसुमैदेवं पूजयेत् ' इत्यर्योऽवगम्यते । अहो ! कीदृशो महासावद्योपदेशस्तेषाम् । ___ एवं देवमन्दिरादो कदलीस्तम्भादिरोपणेन, अशोकादिक्षपर्यन्दन
पञ्चाशकवृत्ति उमास्वातिकृत प्रकरण में कहा है
"मध्या में फूलों से पूजा की जाती है । " "गंध, वास और अक्षत से तथा मालाओं से पूजा होती है । " उत्तम फलों से पूजा की जाती है " इत्यादि । और भी कहा है--
"सूखे, जमीन पर गिरे हुए, टूटी पंखुडीवाले, बुए हुए, खराब और विना खिले फूलों से पूजा नहीं करनी चाहिए।
'सूखे और जमीन पर गिरे हुए फूलों से पूजा नहीं करनी चाहिये ' इसका अभिप्राय यह हुआ कि ताजे और तोडे हुए फूलों से पूजा करनी चाहिये अरेरे ! उनका वह कैसा सावध उपदेश है।
इस प्रकार देवमंदिर आदि में कदलीस्तंभ खडा करके, अशोक वृक्ष के पत्तो से
પંચાશકવૃત્તિ ઉમાસ્વાતિકૃત પ્રકરણમાં કહ્યું છે—
મધ્યાહનમાં વડે પૂજા કરવામાં આવે છે.” “ગંધ, વાસ અને અક્ષતથી તથા માળાઓથી પૂજા થાય છે.” “ઉત્તમ ફળેથી પૂજા કરવામાં આવે છે. • ઈત્યાદિ બીજું પણ કહ્યું છે કે
“સૂકાં, જમીન પર ખરી પડેલાં, જેની પાંખડી તુટી ગઈ હોય, સ્પર્શ કરાએલાં, ખરાબ અને ખિલ્યા વિનાનાં ફૂલોથી પૂજ નહિ કરવી જોઈએ. » સૂકાં અને જમીન પર ખરી પડેલાં ફલે વડે પૂજા ન કરવી જોઈએ અને અભિપ્રાય એ થયો કે લીલાં અને તાજી તેડેલાં ફૂલોથી પૂજા કરવી જોઈએ: અરેરે! તેઓને આ સાવદ્ય ઉપદેશ કે છે?
આ પ્રમાણે દેવમંદિર આદિમાં કેળના સ્થંભ ઉભા કરીને અશોકવૃક્ષનાં પાંદડાંથી