________________
आचारचिन्तामणि- टीका अध्य. १ उ. ५ मृ. १ वनस्पतिमरूपणा
६०५
गूढ शिराकमिति = गृहाः = अक्ष्यमाणाः शिरा = नाडीजालं तन्तुजालमिति वा यस्य तत् । प्रणष्टसंघीति-प्रणष्टः = सर्वथाऽनुपलक्ष्यमाणः सन्धिः = पत्रद्वयसंयोगरूपो भागो यस्य तत् । एतादृशं पत्रं सक्षीरं सदुग्धम्, निःक्षीरम् - अनुत्पन्न दुग्धं वा तदनन्तजीवं विजानीहीत्यर्थः ।
एवमन्येऽप्यनेकविधाः शैवालादयोऽनन्त जीवाः स्वद्धया गुरुगमेन वा परिभावनीयाः । विस्तरतस्तु जिज्ञासुभिः प्रज्ञापनासूत्रं विलोकनीयम् ।
सूक्ष्मगोदास्तु भगवद्वचनावगम्या एव अनन्वशरीरसंघाते सत्यप्यतिमूक्ष्मवानास्माकं चक्षुःपथेऽवतरन्ति । " आणागिज्या एए चक्खुण्फास न ते इंति " इति वचनात् । उक्तञ्च प्रज्ञापनायां सदृष्टान्तं निगोदजीवस्वरूपं, यथा
MAR
इसी प्रकार सेवार आदि अन्यान्य वनस्पतियों को भी अपनी बुद्धि से या गुरुगम से अनंतजीववाली समझ लेनी चाहिए । जिन्हें विस्तारपूर्वक जानना हो उन्हें प्रज्ञापनासूत्र देखना चाहिए ।
सूक्ष्म निगोद भगवान् के वचन से ही समझे जा सकते हैं। एक शरीर में अनंत जीवों का पिण्ड होने पर भी वे जीव इतने सूक्ष्म होते है कि हम अपने नेत्रों से (आगम) उन्हें नहीं देख सकते। कहा भी है- "ये जीव सर्वज्ञकी आज्ञा से हो ग्रहण किये (जाने) जाते हैं । आखे उन्हें नहीं देख सकती" । प्रज्ञापना सूत्र में उदाहरण के साथ निगोद का स्वरूप इस प्रकार बतलाया है---
એ પ્રમાણે સેવાળ આદિ જૂદી-જુદી વનસ્પતિઓને પણ પાતાની બુદ્ધિથી અથવા ગુરુગમથી અને તજીવવાળી સમજી લેવી જોઈએ, જેને વિસ્તારપૂર્વક જાણવાની ઈચ્છા હેાય તેઓએ પ્રજ્ઞાપનાસૂત્ર જોઈ લેવું જોઈ એ.
સૂનિગેાદ ભગવાનના વચનથી જ સમજી શકાય છે ( જાણી શકાય છે). એક શરીરમાં અનંત જીવાના પિંડ હાવા છતાં પણ તે જીવ એટલા સૂક્ષ્મ હોય છે કે આપણે આપણા નેત્રથી તેને જોઈ શકતા નથી. કહ્યુ પણ છે કે-તે જીવ સર્વૈજ્ઞની આજ્ઞા (આગમ)થી જ ગ્રહણ કરવામાં આવે છે-જાણવામાં આવે છે, નેત્રથી તે જોઈ શકાતા નથી, ” પ્રજ્ઞાયનાસૂત્રમાં ઉદાહરણની સાથે નિગેાદનું સ્વરૂપ આ પ્રમાણે બતાવ્યુ છે