________________
-
६०४
आचारायचे तथा-किसलयरूपे पनाहरे उद्गम्यमाने नियमतोऽनन्ता जीवा भवन्ति । उक्तञ्च मज्ञापनायां प्रथमपदे।
"सन्योऽवि किसलओ खल, उग्गममाणो अणंतओ भणिओ." इत्यादि । छाया-सर्वोऽपि किसलयः खलु उद्गच्छन् अनन्त भगितः इत्यादि । वनस्पतिभिंद्यमानः पृथिवीसशेन मेदेन भिद्यते, सोऽप्यनन्तजीवस्वरूपः । अन्यञ्च
"गूढसिरागं पत्तं, सच्छीरं जं च होइ निच्छोरं । जंपि य पटणसंधि, अणंतजीवं वियाणाहिं ॥१॥" इति । (प्रज्ञा०) छाया---गूढशिराकं पत्रं, सक्षीरं यच भवति निःक्षीरम् । यदपि च प्रणप्टसन्धि, अनन्तजीव विजानीहि ॥१॥ इति ।
तथा-कौं पल जब उत्पन्न होती है तो उसमें भी अनंत जीव होते है । प्रज्ञापना के पहले पदमें कहा है-~
" उगते हुए सभी किसलय अनंतकाय कहे गये हैं।"
जिस वनस्पति की ग्रंथि या पोर, तोडनेपर रज से भरी हो, या जो वनस्पति, टूटने पर पृथ्वी के समान भेदों से टूटे, वह भी अनंतजीववाली होती है ।
और भी कहा है:___ "जिस के तंतु साफ दिखाई न देते हो, तथा जिसकी संधि बिलकुल दिखाई न देती हो ऐसा पता, अगर दूधवाला हो या उसमें दूध उत्पन्न न हो, उसे भी अनंतजीववाला समझना चाहिए"।
તથા–કુંપળ જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે તેમાં પણ અનંત જીવ હોય છે. પ્રજ્ઞાપના સૂત્રના પ્રથમ પદમાં કહ્યું છે કે –
ઉગતાં હોય તે સર્વ કિશલય (પલ્લવ તાજાં કુમળા પાનને સમૂહ) मनन्ताय ४ह्यां छ."
જે વનસ્પતિની ગ્રંથિ-ગાંઠ અથવા પિર, તેડવાથી રજથી ભરેલી, હોય અથવા જે વનસ્પતિ, તૂટવાથી પૃથ્વીના સમાન ભેદોથી તૂટે તે પણ અનંત છવાવાળી હોય છે. બીજું પણ કહ્યું છે કે –
જેના તંતુઓ ખાં દેખાતાં ન હોય, તથા જેની સંધિ (સાંધા) બીલકુલ દેખાતી હેય નહિ, એવાં પાંદડા દૂધવાળાં હોય અથવા એમાં દૂધ ઉત્પન હેય નહિ, તેને પણ અનંત-જીવ વાળા સમજવા જોઈએ.”