SearchBrowseAboutContactDonate
Page Preview
Page 745
Loading...
Download File
Download File
Page Text
________________ आचारचिन्तामणि-टीका अध्य. १ ३.५ मू. १ वनस्पतिमरूपणा ६०३ आहारतः प्रत्येकवनस्पतिरूपेण दृश्यमाना अपि वनस्पतयोऽनन्तजीवाः सन्ति। तेपां लक्षणमुच्यते-- यस्मिन् मृले भग्ने सति समयकाकारो भो भवति, तत्र नियमतोऽनन्ता जीवा भवन्ति । तथा यस्मिन् स्कन्दे भग्ने संति समश्चनाकारो भगोदृश्यते तत्राप्य नन्ता जीवाः। एवं शेपेषु स्कन्ध-स्वर-शाखा-प्रवाल-पत्र-पुष्प--फल-चीजेप्वपि विज्ञेयम् । ईदृशश्च भन्नः प्रायेणापरिवावस्थायां भवति । तथा-यस्य वनस्पतेमध्यगतसारभूतकाष्टापेक्षया बहुलतरा स्थूला त्वम् भवति सा वगनन्तजीवस्वरूपा। आकार से प्रत्येकवनस्पति के समान दिखाई देने वाली बनस्पतियाँ भी अनन्त जीव वाली होती हैं । उनका लक्षण यह है---- जिसका मूलमाग तोडने पर समान चक्राकार भंग होता है, उसमें नियम से अनंत जीव होते हैं । इसी प्रकार जिसका कन्द भागने पर समान चक्राकार भंग दिखाई दे उसमें भी अनंत जीव होते हैं। यही बात स्कंध, त्वचा, शाखा, प्रवाल, पत्र, पुष्प, फल और बीजों के विषय में भी समझनी चाहिए । इस प्रकार के भंग प्रायः सम होते हैं जब वनस्पति कच्ची होती है। इसके अतिरिक्त जिस वनस्पति के बीच के सारभाग की अपेक्षा छाल वहत मोटो होती है वह छाल भी अनंत जीव वाली होती है । આકારથી પ્રત્યેક વનસ્પતિના સમાન-સરખી–દેખાવાવાળી વનસ્પતિ પણ અનન્ત જીવવાળી હોય છે. તેનું લક્ષણ એ છે. કે જેનાં મૂળભાગને તેડવાથી સમાન ચક્રાકાર ભંગ થાય છે, તેમાં નિયમથી અનન્ત જીવ હોય છે. એ પ્રમાણે જેને કદ ભાંગવાથી સમાન એકાકાર ભંગ થયો દેખાઈ આવે તેમાં પણ અનન્ત જીવ હોય છે. એજ વાત કંધ, ત્વચા, શાખા, પ્રવાલ, પત્ર-પાંદડાં, પુષ્પ, ફલ અને બીજોના વિષયમાં પણ સમજવી જોઈએ. આ પ્રકારને ભંગ પ્રાયઃ કયારે થાય છે કે જ્યારે વનસ્પતિ કાચી હોય છે ત્યારે થાય છે. એના સિવાય જે વનસ્પતિના વચમાં સારભાગની અપેક્ષા છાલ ઘણી જ મોટી હેય છે, તે છાલ પણ અનંતજીવવાળી હોય છે.
SR No.009301
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages915
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy