________________
eerरामत्रे
साधारण नामकर्मप्रभावादनन्ता अपि जीवा एकस्मिन्नेव काले सदेवोत्पत्तिदेशे तिष्ठन्ति, सदैव पर्याप्त निर्वर्त्तयन्ति, सहैव प्राणापानयोग्यपुद्गलानुपाददते, सदैव व तेषामाहारादिपुद्गलग्रहणम्, तस्मान्न काचिदनुपपत्तिरिति । उक्तञ्च भगवता - " समयं वयंवाणं, समयं तेसि शरीरनिव्वित्ती । समयं आणग्गद्दणं, समयं उस्सानीसासा ॥ १६ ॥ एकस्स उ जं गहणं, चहूण साहारणाण तं चैव ।
जं बहुयाणं गहणं, समासओ तंपि एगस्स ॥ १७ ॥ छाया - समकं व्युत्क्रान्तानां, समकं तेषां शरीर निर्वृत्तिः ।
समकमानग्रहणं, समकमुच्छ्वासनिःश्वासौ ॥ १६ ॥ एकस्य तु यद् ग्रहणं, चहूनां साधारणानां तदेव |
यद् बहुकानां ग्रहणं, समासतस्तदप्येकस्य ॥ १७ ॥ साधारण नामकर्म प्रभाव से अनन्त जीव एक ही काल में साथ हो उत्पत्ति देश में उत्पन्न होते हैं, साथ ही पर्याप्तिया पूर्ण करते हैं, साथ ही प्राणापान के योग्य पुद्गलों को ग्रहण करते हैं और साथ ही आहार आदि के योग्य पुद्गलों को ग्रहण करते हैं । अत एव इस कथन में तनिक भी अयुक्ति नहीं है । भगवान् ने कहा है
६००
“साथ ही वे जीव उत्पत्तिदेश में आते हैं, साथ ही उनका शरीर बनता है, साथ ही प्राण ग्रहण करते हैं, साथ ही उच्चास-निःश्वास होते हैं (१६) एक जीव जो ग्रहण करता है वह बहुत जीवों के लिए समान होता है और बहुत जीव जो ग्रहण करते हैं वह एक ta के लिए भी होता है (१७)
સાધારણુ નામકમના પ્રભાવથી અનન્ત જીવ એકજ કાલમાં સાથેજ ઉત્પત્તિદેશમાં ઉત્પન્ન થયા છે. સાથેજ પર્યાપ્તિએ પૂર્ણ કરે છે. સાથેજ પ્રાણઅપાનના ચાગ્ય-પુદ્ગલેાને ત્રણ કરે છે, અને સાથેજ આહાર આદિના યાગ્ય પુદ્ગલાને ગ્રહણ કરે છે. એ માટે આ કથનમાં જરાપણ અસ્વાભાવિકતા અથવા અયુકતતા નથી. ભગવાને કહ્યુ છે કે
-
“તે જીવ એક સાથેજ ઉત્પત્તિદેશમાં આવે છે, સાથેજ એનાં શરીરો બને છે, સાથેજ પ્રાણ ગ્રહણ કરે છે. સાથેજ શ્વાસેાસ થાય છે. (૧૬) એક જીવ જે ગ્રહણુ કરે છે તે બધાય જીવા માટે સમાનપણે થાય છે, અને તમામ જીવે જે ગ્રહણ કરે છે તે એક જીવને માટે પણ થાય છે. (૧૭)