________________
wawww
towww.aa
ne
आचारचिन्तामणि-टीका अध्य. १ उ. ५ नं. १ वनस्पतिप्ररूपणा साहारणमाहारो, साहारणमाणपाणगहणं च।
__ साहारणजीवाणं, साहारणलक्खणं एय" ॥ १८॥ (प्रज्ञा० ११५) छाया-साधारणमाहारः, साधारणमानमाणग्रहणं च ।
साधारणनीवानां, साधारणलक्षणमेतत् ।। १८॥ एवं च परस्परानुविद्धानन्तजीवसमूहरूपेण एकशरीरावस्थायिनो जीवाः साधारणशरीरा इति सिद्धम् । एते साधारणजीवशब्देन साधारणशब्देनापि च व्यपदिश्यन्ते।
तेऽनेकविधाः-मुरणकन्द- वाकन्द-शर्कराकन्द - रक्तालु-पिण्डालु - लनपलाण्डु-गृजन-गवेरादयः । वनस्पतेर्मूलसंलग्नो भूम्यन्तगतो भागविशेषः कन्दः । एतेऽनन्तजीवपिण्डस्वरूपाः सन्ति ।
साधारण जीवों का आहार साधारण होता है और साधारण प्राणापान का ग्रहण होता है, इस प्रकार उनका यह साधारण लक्षण कहा गया है " ॥१८॥ (प्रज्ञा० ११५) ___ इस प्रकार सिद्ध हुआ कि एक दूसरे में मिले हुए अनन्तजीवसमूहरूप से एक ही शरीर में रहने वाले साधारण जीव हैं । इन जीवों के लिए 'साधारणजीव' तथा 'साधारण शब्द का भी व्यवहार किया जाता है।
साधारण जीव अनेक प्रकार के होते हैं । जैसे-सूरणकन्द, बजकन्द, शकरकन्द, रताच, पिंडाल, लहसुन, प्याज, गाजर, अदरख आदि । वनस्पति के मूलक साथ
जुडा हुआ और जमीन के अन्दर रहने वाला हिस्सा कंद कहलाता है। ये कंद अनंत - जीवों के पिंड हैं।
R
aman
સાધારણ ને આહાર સાધારણ હોય છે અને સાધારણ પ્રાણાયાનનું ગ્રહણ લાય છે. એ પ્રમાણે તેનું આ સાધારણ લક્ષણ કર્યું છે (૧૮)”
આ પ્રમાણે સિદ્ધ થયું કે એક બીજામાં મળેલા અનન્તજીવસમૂહરૂપથી એક જ શરીરમાં રહેવા વાળાં સાધારણ જીવ છે. એ જીવેને માટે “સાધારણ છવ” તથા 1 ‘સાધારણ” શરદને પણ વ્યવહાર કરી શકાય છે.
સાધારણ જીવ અનેક પ્રકારના હોય છે. જેમ-સૂરણકદ, રતાળું, પિંડાળુ, લસણ, ડુંગળી, ગાજર, આદુ આદિ. વનસ્પતિના મૂળની સાથે જોડાએલા અને જમીનની અંદર રહેવાવાળે ભાગ કંદ કહેવાય છે. આ કંદ અનન્ત જેના પિંડ છે.
म.सा.-७६