________________
५१२ .
भाषारामने ' उपभोगद्वारम्जीवः कस्मै प्रयोजनायापकायजीवं प्रति सावधव्यापारं करोती ?-त्याए'अस्य चैवे'-त्यादि। अस्यैव क्षणभङ्गुरस्य जीवितस्य जीवनस्यार्थे-मुखार्थ स्नान-पान -धावन-सेक-यानपात्रो-इप-गमनागमनाद्यर्यम्, तथा परिवन्दन-मानन-पूजनायपरिवन्दन-प्रशंसा, तदर्थ, यथा-जलयन्त्रण शीकरदृष्टयादौ, फुहारा' इति भापायाम् । माननं जनसत्कारः, तदर्थ, यथा-मलापकर्षस्नानवस्त्रमलापकर्षणादौ। पूजनं वस्त्ररत्ना दिपुरस्कारलाभरतदथै, यथा-देवपतिमादिरनपनपूजनादौ । जातिमरणमोचनाय तीर्थस्नानादौः। दुःखपतिधातहेतु रोगादिशमनार्थ स्नानपानादौ, स स्वयमेवोदकशस्त्र समारभते व्यापारयति । अन्यैर्वा उदकशस्त्रं समारम्भयति-उद्योजयति । अन्यान्
उपभोगद्वार
- जीव किस प्रयोजन से अप्काय के जीवों के प्रति सावध व्यापार करता है ! इस का उत्तर कहते हैं-इसी क्षणभडगुर जीवन के सुख के लिए, अर्थात् स्नान, पान, धोना, सींचना, जहाज, नौका का गमनागमन, इत्यादि के लिए। प्रशंसाके लिए, जैसे-जल से फौहारा चलाने आदि में, लोगों से सत्कार पाने के लिए, जैसे-स्नान और वस्त्र आदि का मैल दूर करने आदि में, पूजा अर्थात् वस्त्र, रन आदि का पुरस्कार पाने के लिए, जैसे देवप्रतिमा आदि के स्नपन और पूजन आदि में, जन्म मरण से मुक्त होने के लिए तीर्थस्नान आदि में। दुःखों का निरोध करने के हेतु, अर्थात् रोग आदि को शान्त करने लिए स्नान-पान आदि में वह स्वयं अप्काय के विराधक द्रव्य और भावशस्त्र का आरंभ करता
ઉપભોગાર–
• જીવ કયા પ્રજનથી અષ્કાયના છ પ્રતિ સાવદ્ય વ્યાપાર કરે છે તેને ઉત્તર કહે છે કે-આ ક્ષણભંગુર જીવનના સુખ માટે, અથૉત્, સ્નાન, પાન છે, પાણું સચવું, વહાણ આગબોટમાં જવું આવવું,ઈત્યાદિ માટે. પ્રશંસાને માટે,જેમકેનળમાંથી ફુવારા ચલાવવા આદિમાં, લોકેથી સત્કાર પામવા માટે. જેમકે સ્નાન કરવામાં અને વસ્ત્ર વગેરેને મેલ દૂર કરવામાં, પૂજા અર્થાત્ વસ્ત્ર, રત્ન, આદિનો પુરસ્કાર મેળવવા માટે, જેમ-દેવપ્રતિમા આદિના
સ્નાન અને પૂજન વગેરેમાં, જન્મ-મરણથી મુક્ત થવા માટે, જેમ-તીર્થસ્નાન આદિમાં, દાનો નિષેધ કરવાના હેતુથી, અર્થાત-રોગ વગેરેની શાન્તિ માટે સ્નાન-પાન વગેરેમાં તે પિતે અષ્કાયનાવિરાંધક દ્રવ્ય અને ભાવંશનો આરંભ કરે છે, બીજા પાસે અષ્કાયશને