SearchBrowseAboutContactDonate
Page Preview
Page 628
Loading...
Download File
Download File
Page Text
________________ ५०० आचाराने इच्छंति, जीविउं न मरिज्जिउं' इति वचनात् । तमप्कायलोकं समनुपालयेदिति सम्बन्धः। संयमी सर्वप्राणिगणपरिपालक एवं सन् नान्यस्मै भयमुत्पादयति, 'मिती मे सबभूएसु' इति वचनेन तस्य सर्वेः सह मैत्रीसद्भावाव, अतोऽसौ संयमी न तेभ्यो भयं जनयति, कस्मैचिदपि भयं केनापि नोत्पादयति, प्रत्युत सर्वपाणिगणं परिक्षतीति भावः । यद्यपि छमस्थैः प्राणिभिः सर्वद्रव्यपर्यायज्ञानाभावादयुद्धिसंस्कारराहित्येनाकायजीवस्यान्यक्तचेतनया च 'आपो जीवाः सन्ती'-त्यपरोक्षत्वेन कदाचिदपि ज्ञातुं न शक्यते, तथापि सकलतीर्थोद्धारधुरोण-तीर्थङ्कर-वचनप्रामाण्यादवश्यं आगम में कहा है-'सभी जीव जीवित रहना चाहते हैं मरना नहीं चाहते।" उस अप्कायलोक का पालन करे अर्थात् रक्षण करे । संयमी पुरुष समस्त प्राणियों का रक्षक होता है । वह किसी भी प्राणी को भय उत्पन्न नहीं करता । " मेरा सब प्राणियों पर मैत्रीभाव है" इस वचन के अनुसार उस की प्राणीमात्र पर मित्रता की भावना होती है । इस कारण संयमी उन्हे भय उत्पन्न नहीं करता, किसी को भी किसी द्वारा भय उत्पन्न नहीं कराता, बल्कि वह सब प्राणियों की रक्षा करता है । ___ यद्यपि छमस्थ जीवों को समस्त द्रव्यों का ज्ञान नहीं होता इस कारण, तथा बुद्धि, संस्कार से रहित होने के कारण अपकाय के जीवों में अध्यक्त चेतना होने से, तथा 'जल जीव है। यह बात प्रत्यक्ष न होने से कभी इन्द्रियों द्वारा जानी नहीं जा सकती, फिर भी सम्पूर्ण तीर्थ का उद्धार करने में समर्थ तीर्थकर के वचनों को प्रमाण આગમમાં પણ કહ્યું છે કે-“સર્વ જીવ જીવતા રહેવાની ઈરછા કરે છે, મરવાની ઈચ્છા કરતા નથી.” તે અષ્કાયલેકનું પાલન કરે અર્થાત રક્ષા કરે. સંયમી પુરૂષ સમસ્ત પ્રાણીઓના રક્ષક થાય છે. તે કઈ પણ પ્રાણીને ભય ઉત્પન્ન કરતા નથી. સર્વ પ્રાણીઓ પર મારે મૈત્રીભાવ છે. આ વચન પ્રમાણે તેની સર્વ પ્રાણીમાત્ર પર મિત્રતાની ભાવના હોય છે, તે કારણથી સંયમી તે જીને ભય ઉત્પન્ન કરતા નથી, કોઈને પણ કેઈથી ભય ઉત્પન્ન કરાવતા નથી, પરંતુ તે સર્વ પ્રાણીઓની રક્ષા કરે છે. જે કે છદ્મસ્થ જીને સમસ્ત દ્રવ્ય અને પર્યાનું જ્ઞાન નથી, તે કારણથી તથા બુદ્ધિ, સંસ્કારથી રહિત હેવાથી અષ્કાયના જીમાં અવ્યક્ત ચેતના છેવાથી, તથા જાલ છવ છે એ વાત પ્રત્યક્ષ નહિ હેવાથી ઈન્દ્રિયોદ્વારા કેઈ વખત જાણવામાં આવતી નથી તે પણ સંપૂર્ણ તીર્થને ઉદ્ધાર કરવામાં સમર્થ તીર્થંકરના વચને પ્રમાણ
SR No.009301
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages915
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy