________________
४१४
-
-
-
आचारसत्रे विध्वंसनयुद्धया मांस भक्षयति, मदिरादिकं पिवति, वनस्पतिमूललपत्रनिर्यासादिशवपाकसहस्रपाकादितैलार्थ पहिवनस्पत्याघारम्भं करोति । अत्र कारितानुमोदितभूतमविष्यकालादिभेदेन कर्मसमारम्भरूपाः क्रियाविशेषा अन्येऽप्यवगन्तव्याः।
एवमपरिज्ञातकर्मतया संसारिणो जीवाः कर्मसमारम्भरूपैः क्रियाविशेषः संसारे सर्वदिक्षु परिभ्रमन्तो विविधयोनिषु दुःखमेव प्राप्नुवन्तीति विज्ञाय भव्यः कर्मसमारम्भरूपा सकलसावधक्रियाविशेपास्त्याज्या इति भावः ॥ सू. १०॥
कर्मसमारम्भरूपान् क्रियाविशेपान् अनुस्मारयितुं मागुक्तमपि पुनः कथयति'एयावंति' इत्यादि।
खाता है, मदिरा आदि का पान करता है, वनस्पति की जड, छाल, पत्ता, रस वगैरह निकालता है, शतपाक एवं सहस्रपाक आदि तेलों के लिए अग्नि और वनस्पति आदि का आरम्भ करता है । यही कराना और अनुमोदन करना तथा भूत, भविष्य काल आदि के भेद से कर्मसमारम्भरूप अन्य क्रियाएँ भी समझ लेनी चाहिए। .
इस प्रकार अपरिज्ञातपापकर्मा होने के कारण संसारी जीव कर्मसमारम्भरूप क्रियाओं द्वारा संसार में समस्त दिशाओं में भ्रमण करते हुए नाना योनियों में दुःख का ही अनुभव करते हैं। ऐसा समझकर भव्य जीवों को पापकर्मजनक सावध क्रियाओं का त्याग करना चाहिए ॥ सू० १०॥
कर्मसमारम्भरूप कियाविशेषों का स्मरण कराने के लिए पूर्वोक्त अर्थ को फिर कहते हैं-" एयावंति." इत्यादि ।
મટાડવાની બુદ્ધિથી માંસ ખાય છે, મદિરા વગેરેનું પાન કરે છે, વનસ્પતિનાં મૂળ, છાલ, પાંદડાં રસ વગેરે કાઢે છે. શતપાક, સહસ્ત્રપાક આદિ તેલે માટે અગ્નિ અને વનસ્પતિ આદિને આરંભ કરે છે. અહિં કરાવવું અને અનુદાન આપવું, તથા ભૂત ભવિષ્ય કાલ આદિ ના ભેદથી કર્મસમારંભરૂપ અન્ય ક્રિયાઓ પણ સમજી લેવી જોઈએ.
આ પ્રમાણે અપરિસાતપાપકર્મા હવાના કારણે, સંસારી જીવ કર્મસમારંભરૂપ યિાઓ દ્વારા સંસારમાં, સમસ્ત દિશાઓમાં ભ્રમણ કરતે અનેક ચેનિઓમાં દુઃખ.
જ અનુભવ કરે છે. આ પ્રમાણે સમજીને ભષ્મ જીવોએ પાપકર્મજનક સાવદ્ય કિયાએને ત્યાગ કરે જોઈએ. (સૂ) ૧૦)
કર્મસમારંભરૂપ ક્રિયાવિશેનું સ્મરણ કરાવવા માટે પૂર્વોક્ત અને ફરી ४ छ:-'एयावति' Uत्या.