________________
४१२ .. .
वाचारामने . टोका-'अस्य' इति-अस्य प्रत्यक्षमनुभ्यमानस्य चारितरगचन्चलतरस्य, सन्ध्यारागवत्त्वरितभद्गुरस्य जीवितस्य-जीवनस्य चिरसुखार्थमपरिजातकर्मा जीवः कर्मबन्धहेतुभूतेषु क्रियाविशेपेषु प्रवर्तते । यथा-जीवनार्थ लायकतित्तिरादिपक्षिणाम् , अनमेपमृगमृगराजादिपशूनां वधरूपपोरकर्मसमाचरणम् । तथा-परिवन्दनमानन-पूजनाय, तत्र-परिचन्दनं प्रशंसा, तदर्थ, यया-स्वख्यातिप्राप्त्यर्थ सापराधनिरपराध-माणिनां हिंसनम् । माननम् अभ्युत्थानासनदानादिरूपः सत्कारः, स्वाना: स्वीकारो वा, वदर्थम् , यथा-माननार्थ परेपां हिंसनादिकरणम् । पूजनम्-पलवस्त्रादिपुरस्कारः, प्रतिमादीनां पूजाप्रतिष्ठादि च, तदयं, प्राण्युपमर्दनरूपहिंसादिसावध
---
--
---
टीकार्थ-प्रत्यक्ष अनुभव किये जाने वाले, जलको तरङ्ग के समान अतिशय चंचल, सन्ध्या की लालिमा के समान भड्गुर-जीवन के चिरकालीन सुख के लिए अपरिज्ञातकर्मा जीव कर्मबन्ध की कारणभूत क्रियामों में प्रवृत्त होता है। जैसे-जीवित रहने के लिए; लावा, तीतर आदि पक्षियों का और बकरा, मेढा, हिरन एवं सिंह आदि पशुओं का वधरूप घोर पापकर्म का आचरण करना ।
तथा परिचन्दन, मानन और पूजन के लिए जीव पापकर्म करता है । 'परिवन्दन' का अर्थ है प्रशंसा । प्रशंसा के लिए सापराध और निरपराध प्राणियों का धात किया जाता है । उठकर खड़ा होना, आसन देना आदि सत्कार, अथवा अपनी आज्ञा स्वीकार कराना 'मानन' कहलाता है, इस के लिए भी दूसरों की हिंसा की जाती है । रत्नों और वस्रो आदि का पुरस्कार पूजन' कहलाता है, और प्रतिमा आदि की पूजा
ટીકાથ–પ્રત્યક્ષ અનુભવ કરવામાં આવેલા જલના તરંગોની સમાન અતિશય ચંચલ, સંધ્યાની લાલાશ (રાતાપણા)ની સમાન ભંગુર જીવનના લાંબા સમયના સુખ માટે અપરિક્ષાતકર્મો જીવ કમબંધની કારણભૂત ક્રિયાઓમાં પ્રવૃત્ત થાય છે. જેવી રીતે જીવિત રહેવા માટે લાવા તેતર, આદિ પક્ષીઓના અને બકરા, ઘેટા, હરણ એ પ્રમાણે સિંહ આદિ પશુઓના વધરૂપ ઘોર પાપકર્મનું આચરણ કરવું.
તથા પરિવન્દન, મનન અને પૂજન માટે પણ જીવ પાપ કર્મ કરે છે. પરિવંદનને અથ છેઃ-પ્રશંસા, પ્રશંસા માટે અપરાધવાળા અને અપરાધ વિનાના પ્રાણીઓને ઘાત કરવામાં આવે છે. ઉઠીને ઉભા થઈ જવું. આસન આપવું આદિ કાર અથવા પિતાની આજ્ઞા સ્વીકાર કરાવવી તે માનન” કહેવાય છે, તે માટે પણ બીજાની હિંસા કરવામાં આવે છે. રત્ન અને વસ્ત્ર આદિને પુરસ્કાર તે પૂજન કહેવાય છે, અને પ્રતિમા