________________
आधाराने द्वेप-अप्रीतिः ११ । कलहो विरोधः १२ । अभ्याख्यानम् असदोपारोपणम् १३ । पैशुन्यकर्णान्तिकादौ परोक्षे विधमानस्याविधमानस्य वा दोपस्योद्घाटनम् १४ । परपरिवादाअभूतजनसमक्ष परदोषप्रकाशनम् १५ । रत्परतिः विपयेप्चनुरागो रतिः, धर्मेऽनभिरुचिररतिः, रतिसहिता-अरतिः रत्यरतिः, इदमेकं पापस्थानम् १६ । मायामृपा-मायासहितो मृपावादः, इदमप्येकं पापस्थानम् १७ । मिथ्यादर्शनशल्यम्-मिथ्यादर्शनं मिथ्यात्वं तदेव शल्यमिव विविधव्यथाजनकत्वात् मिथ्या
गृहि-(९) लोभ है, प्रीति या आसक्ति (१०) राग हैं, और अप्रीति को (११) द्वेष कहते हैं, (१२) कलह अर्थात् विरोध । (१३) अभ्याख्यान अर्थात् किसी को झूठा दोष लगाना । चुगली वगैरह को (१४) पैशुन्य कहते हैं, अर्थात् विद्यमान या अविद्यमान दोष को पीठ पीछे प्रकाशित करना । बहुत से लोगों के समक्ष दूसरे के दोष प्रकाशित करना (१५) परपरिवाद है । विषयों में अनुराग होना रति और धर्म में अनुराग न होना भरति है, रतिसहित अरति को (१६) रत्यरति कहते हैं। यह एक पापस्थानक है। माया से युक्त मृपावाद (१७) मायामृपा कहलाता है, यह भी एक पापस्थानक है । शल्य के समान विविध प्रकार की व्यथाएँ उत्पन्न करने वाला मिथ्यात्व (१८) मिथ्यादर्शनशल्य कहलाता है, अर्थात् कुदेव कुगुरु और कुधर्म को
-
-
-
લભ છે (ઈ. પ્રીતિ અથવા આસક્તિ તે સગ છે (૧). અને અપ્રીતિને દેષ કહે છે (૧૧). કલહ અથી વિરોધ (૧૨). અભ્યાખ્યાન અર્થાત કેઈન પર જુઠો આરોપ મૂકવે તે (૧૩). ચુગલી વગેરેને પશુન્ય કહે છે, અર્થાત વિદ્યમાન અથવા અવિદ્યમાન દેને પાછળથી પ્રકાશિત કરવા (૧૪). ઘણા લેકેના સમક્ષ બીજાના દો પ્રકાશિત કરવા તે પરંપરિવાદ છે (૧૫). વિષયોમાં અનુરાગ તે રતિ છે, અને ધર્મમાં અનુરાગ નહિ તે અરતિ છે, રતિસહિત અરતિને રસ્યરતિ કહે છે. આ પણ એક પાપસ્થાનક છે (૧૬). માયાથી યુક્ત મૃષાવાદ તે માયામૃષા કહેવાય છે. તે પણ એક પાપરાનક છે (૧૭). શલ્યની પ્રમાણે વિવિધ પ્રકારની પિડાઓ ઉત્પન્ન કરવાવાળા બપ્પા મિાદર્શનશલ્ય કહેવાય છે. અથોત કુદેવ કુગુરૂ અને ધર્મને સુદેવ