________________
३३१
आचारचिन्तामणि-टीका अध्य.१ ३.१ मु. ५ कर्मवादिन
यथा वा-वातहारिद्रव्यनिर्मितो मोदकः प्रकृत्या वातं हरति, पित्तोपरामकद्रव्यनिर्मितो मोदकः प्रकृत्या पित्तं नाशयति, कफापहारकद्रव्यनिर्मितः कर्फ हरति । इत्येवं मोदकस्य नानाविधा प्रकृतिः। तस्यैव मोदकस्य स्थितिस्तु कस्यचिदेकदिनव्यापिनी, अपरस्य दिनद्वयस्थायिनी, अन्यस्य कस्यचिन्मासादिकालं व्याप्प स्थितिर्भवति, ततः परं तत्तन्मोदकस्य विनाशात् । एवं मोदकस्यानुभावो मधुरकटुकपायादिरूपः । रसस्तीवमन्दमावेन कस्यचिन्मोदकस्यैकगुणः, कस्यचिद् द्विगुणः, कस्यचित् त्रिगुणो भवति । प्रदेशोऽपि मोदकस्य कस्यचिदेककर्पमितः, कस्यचिद् द्विकर्पपरिमितः, कस्यचित्रिकर्पपरिमितो भवति ।
अथवा जैसे-वातहारक द्रव्यों से बना मोदक स्वभाव से वात का नाश करता हैं, पित्तका नाश करने वाले द्रव्यों से बना मोदक पित्तका नाश करता है, कफहारी द्रव्यों से बना मोदक कफको दूर करता है, इस प्रकार मोदक की प्रकृति नाना प्रकार की है। कोई मोदक एकदिन तक ही ठहर सकता है, कोई दो दिन तक और कोई महीने भरतक ठहर सकता है, उसके पश्चात् मोदक में वह शक्ति नहीं रहती है । इसी प्रकार किसी मोदक का मधुर या कटुक रस तीन होता है किसी का मन्द होता है, किसी मोदक में एकगुण रस होता है, किसी में द्विगुण और किसी में तीन गुणा, किसी मोदक का प्रदेशसमूह एक कर्प परिमित होता है, किसीका दो कप परिमित होता है, और किसीका तीन कर्फ परिमित होता है।
અથવા-જેમ વાયુનાશક દ્રવ્યોથી બનેલા લાડુ સ્વભાવથી વાયુને નાશ કરે છે; પિત્તને શાન્ત કરવા વાળા દ્રવ્યોથી બનેલા લાડુ પિતને નાશ કરે છે. કફ નાશ કરનાર દથી બનેલા લાડુ કફને દૂર કરે છે, એ પ્રમાણે લાડુની પ્રકૃતિ જુદા-જુદા પ્રકારની છે. કેઈ લાડુ એક દિવસ સુધી રહી શકે છે, કે બે દિવસ અને કઈ મહિના સુધી રહી શકે છે. તે પછી લાડુમાં તે પ્રથમના જેવી શક્તિ રહેતી નથી. એ પ્રમાણે કઈ લાડુને મધુર અથવા કટુક રસ તીવ્ર હોય છે. કોઈને મંદ હોય છે, કેઈ લાડુમાં એક ગુણ રસ હોય છે, કઈમાં દિગણ અને કેઈમાં ત્રણ ગુણ રસ હોય છે. કેઈ લાડુના પ્રદેશસમૂહ એક કર્યું (બે તલા) પરિમિત હોય છે. કેઈના બે કઈ (ચાર તેલા) પરિમિત હોય છે, અને કેઈના ત્રણ કઈ (છ તેલા) પરિમતિ હોય છે.