________________
आचारचिन्तामणि-टीका अध्य.१ उ.१ मू.५ कर्मवादिप्र०
३२९ __ ज्ञानावरणीयं कर्म, जीवस्य ज्ञानगुणमादृणोति१। दर्शनावरणीय कर्म दर्शनगुणम् । वेदनीयकर्म जीवस्याव्यावावगुणं संरुणद्धि३ । मोहनीयकर्म जीवस्याविरतिं तत्वानभिरुचिं च जनयति४। आयुष्यकर्म जीवस्यामरत्वं पतिदन्ति५ । नामकर्म जीवस्याऽमूर्तत्वं प्रतिवध्नाति६ । गोत्रकर्म तस्यागुरुलघुगुणं व्याहन्ति । अन्तरायकर्म जीवस्यानन्तवीर्यगुणं रुणद्धि८।.
यथा-गयादिभसितणादयो दुग्धरूपेण परिणता भवन्ति, माधुर्यस्वभावः सहैव जायते, स चैतावत्कालपर्यन्तस्थायीति स्थितिसमयमर्यादाऽपि जायते माधुर्ये तीवमन्दभावादिविशेपोऽपि भवति, तस्य दुग्धस्य पौगलिक'' - (१) ज्ञानावरणीय कर्म जीव के ज्ञानगुणको दौकता है, (२) दर्शनावरणीयकर्म दर्शनगुणको। (३) वेदनीयकर्म जीव के अव्यावाघगुण को रोकता है और (४) मोहनीयकर्म जीव में अविरति और तत्व के प्रति अरुचि उत्पन्न करता है । (५) आयुकर्म जीव को अमरता को रोकता है और (६) नामकर्म जीव के अमूर्तत्व गुण को रोकता है। (७) गोत्रकर्म अगुरु-लघुत्व गुण को नष्ट करता है और (८) अन्तरायकर्म नीव के अनन्त वीर्य का घात करता है।
जैसे गायद्वारा खाये हुए तृण आदि दूध रूप में परिणत होते हैं, और उन में मधुरता का स्वभाव भी साथ ही उत्पन्न हो जाता है। उस में अमुक कालपयत ठहरने की स्थिति-मर्यादा भी उत्पन्न हो जाती है, और मधुरता में तीव्रता या मन्दता की विशेषता भी आजाती है। उस दूध का पौद्गलिक परिणाम भी साथ ही उत्पन्न होता है।
' (૧) જ્ઞાનાવરણીય કર્મ જીવના જ્ઞાન-ગુણને ઢાંકી દે છે; (૨) દર્શનાવરણીય કર્મ દર્શનગુણને ઢાંકે છે. (૩) વેદનીય કર્મ જીવના અવ્યાબાધ ગુણને, રોકી દે છે (૪) મોહનીય કર્મ જીવમાં અવિરતિ અને તવપ્રતિ અરૂચી ઉત્પન્ન કરી છે. (५) मायु भ नी भरतात छ. (6) नाम-3 04 मभूतत्व गुणने રેકે છે. (૭) ગેત્ર-કર્મ અગુરુલઘુત્વ ગુણને નાશ કરે છે અને (૮) અંતરાય કર્મ જીવન અનંતવીને ઘાત કરે છે.
જેવી રીતે ગાયે ખાધેલું ઘાસ આદિ દૂધ રૂપમાં પરિણત થાય છે અને તેમાં મધુરતાને સ્વભાવ પણ સાથે જ ઉન્ન થાય છે. તેમાં અમુકકાલપર્યન્ત સ્થિર રહેવાની સ્થિતિમર્યાદા પણ ઉપ્તન્ન થઈ જાય છે. અને મધુરતામાં તીવ્રતા અથવા . મંદતાની વિશેષતા પણ આવી જાય છે. તે દૂધનું પૌગલિક પરિણામ પણ સાથે જ
प्र. मा. ४२