________________
आचारचिन्तामणि-टीका अध्य.१ उ.१ सू.५ लोकयादिम० २७३ उक्तवादरपृथिवीकायानां यत्रैको जीवस्तत्र नियमतोऽसंख्याताः पृथिवीकाया जीवाः सन्ति । स्थानमप्येषां पृथिवी-पाताल-भवन-नरक-प्रस्तर-विमानादिकं ज्ञेयम् । मूक्ष्मपृथिवीकायजीवास्तु सर्वलोकव्यापिनः। उभयेपां भेदप्रभेदाः सर्वज्ञमणीतादागमादवगन्तव्याः।
(२) अपूकायभेदाःअकायोऽनेकविधः-अवश्याय -मिहिका-करक-हरतनु-शुद्ध-शीतो-प्णक्षारा-ऽम्ल-लवण-क्षीरोदक-घृतोदकादिभेदात् । एको यत्राप्कायस्तत्रासंख्याता अपकायाः सन्ति । बादरापकायानां समुद्र-हद-नदी-वापी-कूपादिः स्थानम् । सुक्ष्मापकायस्तु सर्वलोकव्यापकः । अस्यापि भेदप्रभेदा आगमतो विज्ञेयाः।। उक्त वादर पृथिवीकाय आदि का जहाँ एक जीव है वहाँ नियम से असंख्यात पृथिवीकाय के जीव हैं । पृथिवी. पाताल, भवन, नरक-प्रस्तर, विमान आदि इनके स्थान हैं। सूक्ष्म पृथिवीकाय के जीव समस्त लोक में व्याप्त हैं । दोनों के भेद-प्रभेद सर्वज्ञोक आगम से समझ लेने चाहिए।
(२) अप्काय के भेदअप्काय अनेक प्रकार का है—ओस, मिहिका, ओले, हरतनु, शुद्धजल, शीतजल, उप्णजल, क्षार, अम्ल लवणजल (खारा पानी) क्षीरोदक, और घृतोदक आदि । जहाँ एक अकाय है वहा असंख्यात अपकाय है। बादर अ-कायका स्थान. समुद्र, तलाव, नदी, वावडी, कूप आदि हैं, और सूक्ष्म अपकाय समस्त लोक में व्याप्त है। इसके भी भेद-प्रभेद
आगम से समझना चाहिए । . ઉપર કહેલા ખાદર પૃથિવીકાય આદિને ત્યાં એક જીવ છે. ત્યાં નિયમથી અસંખ્યાત પૃથિવીકાય જીવ છે. પૃથિવી, પાતાલ, ભવન, નરક-પ્રસ્તર, વિમાન આદિ તેના સ્થાન છે. સૂમ પૃથિવી કાયના જીવ સમસ્ત લોકમાં વ્યાપ્ત છે. એ બંનેના ભેદ-પ્રભેદ સર્વના આગમથી સમજી લેવા જોઈએ.
(२) मायना :અપકાયના અનેક પ્રકાર છે–એસ, મિહિકા (નિહાર), ઓળો, હરતા(પૃથ્વીને ભેદીને તૃણના અગ્રભાગ વગેરે ઉપર રહેનારૂં પાણી) શુદ્ધ જલ (तरिक्षयी ५ अथवा नही पायी) शाdra, Gujare (माथी गरम पाणीना गर्नु पाjl), माटुस, मास, क्षी२०६४ भने त माहि, (AqY, વારૂણ, ક્ષીર, ઈશ્કરસ અને પુષ્કરવાર સમુદ્રનાં પાણી) જ્યાં એક અપકાય છે, ત્યાં અસંખ્યાત અપૂકાય છે. બાદર અપકાયના સ્થાન સમુદ્ર, તળાવ, નદી, વાવડી, કૂવા 'આદિ છે, અને સૂમ અપકાય સમસ્ત લોકમાં વ્યાપ્ત છે. તેના ભેદ-પ્રભેદ પણ આગમથી સમજવા જોઈએ.