________________
२६.
आलारामूत्रे अनेन- आत्मा नातीन्द्रियो नापि जडाद् भिन्नः" इति नास्तिकमतं निरस्तम् ।
- नवमूर्तोऽयमात्मा नेत्रादिभिरिन्द्रियेस्तु न विज्ञयस्तर्हि कथमिमं जनो जानीयात्-'अस्त्पत्रात्मे'-ति ।
श्रूयताम् कस्यचित् समक्षमटवर्पयो चालस्तिष्ठति; तत्समानाकविभृन्मयी पुत्तलिकाऽपि तिष्ठति । तत्रासौ द्रप्टा पश्यति-इयं पुत्तलिका चक्षुर्माणकर्णयुक्ताऽपि द्रष्टुं प्रातुं श्रोतं वा न शक्नोति, पुनरयं वालचक्षुम्या पश्यति, पुष्पमाघाति, कस्यचिद्भापितं शृणोति च ।
इस कथन से नास्तिक के इस मत का निराकरण हो गया कि-'आत्मा न अतीन्द्रिय है और न जड से भिन्न है। . शङ्का-आत्मा अमूर्त है, नेत्र आदि इन्द्रियों से जाना नहीं जा सकता तो मनुष्य कैसे समझे कि आत्मा का अस्तित्व है ! ।
___ समाधानसुनिये । मान लीजिए किसी के सामने आठ वर्ष का बालक खडा है, उसी के समान आकृतिवाली मिट्टी की एक पुतली भी रखी है। दोनों को देखने वाला देखता है कि यह पुतली नेत्र, नाक और कान से युक्त तो है किन्तु देखने में सूधने में और सुनने में समर्थ नहीं है, और यह बालक आखों से देखता है, फूल सूघता है, और किसी का भाषण सुनता है।
આ કથનથી નાસ્તિકના એ મતનું નિરાકરણ થઈ ગયું કે “આત્મા અતીન્દ્રિય नथी, मने ४४थी मिन्न नथी." . શંકા–આત્મા અમૂર્ત છે, નેત્ર આદિ ઈન્દ્રિથી જાણી શકાતું નથી, તે પછી માણસે કેવી રીતે સમજી શકશે કે આત્માનું અસ્તિત્વ છે. •
સમાધાન–સાંભળે? માની લે કે કઈ (માણસ)ના સામે એક આઠ વને બાળક ઉભે છે. તેની બાજુમાં તેના જેવી સમાન આકૃતિવાલી માટીની એક પતળી પણ રાખી છે. આ બન્નેને જોવાવાળાં જુવે છે કે-આ પુતલી નેત્ર, નાક, કાનથી ચુકત તે છે, પરંતુ જેવામાં, સુંઘવામાં અને સાંભળવામાં સમર્થ નથી. અને આ બાળક નેત્રથી જુવે છે, ફૂલ સંઘે છે અને કોઈનું ભાષણ સાંભળે છે.