________________
आचारचिन्तामणि–टीका अध्य. १ उ. १ मृ.५ आत्मवादिप्र०
૨૬
1
इयं च पुत्तलिका न किञ्चिदिच्छति, पुनरयं वालः सकलेन्द्रियैर्विपयमुपभुज्य सुखीभवितुमिच्छति । यदि कोऽपि खगमुत्थाप्येमावभिधावेत् तदा पुतलिका पूर्ववदेवावस्थिता भविष्यति, बालस्तु खद्गाभिघातजनितदुःखादुद्विज्य पलायिष्यते । असौ बाल: कमपि बुभुक्षितं वालमुपकरिष्यति भोजनीयवस्तुप्रदानेन, कमपि चान्यं वाले चपेटादिप्रहारेण क्रन्दयिष्यति । पुत्तलिका तु हितमहितं वाऽपि किञ्चिन्नैव कर्तुं प्रभविष्यति । यदि मिष्टाशनाय वाल आहूतो भवेत् तदानीं सत्वरमागतो वालो भोक्तुं प्रवर्तेत, तज्जन्यसुखानुभवोऽपि तस्य नायेत । पुत्तलिका तु नागमिष्यति न किंचिद् भोक्ष्यते, का वार्ता सुखानुभवस्य १ ।
1
यह पुतली कुछ भी इच्छा नहीं करती मगर बालक सभी इन्द्रियों के विषयों का भोग करके सुखी होने की इच्छा करता है । अगर कोई तलवार उठाकर इन्हें मारने दौडे तो पुतली थ्यों की त्यों खडी रहेगी मगर बालक तलवार के आघात के दुःख से उद्विग्न हो कर या आघात की आशङ्का से भाग जायगा । वह बालक किसी भूखे बालक को भोजन देकर उसका उपकार भी करेगा और किसी बालक को थप्पड आदि मारकर रुलाएगा, मगर पुतली किसीका हित या अहित करने में समर्थ नहीं है । अगर बालक को मिठाई खाने के लिए बुलाया जाय तो उसी समय आकर वह मिठाई पर टूट पडेगा और उसे मिठाई खाने के सुख का अनुभव भी होगा । पुतली न मिठाई के लिए आएगी न खाएगी, सुख का अनुभव करने की तो बात ही अलग रही । अत एव यह निश्चय होता है कि वालक में जीव का लक्षण ज्ञान
આ પુતળી કાંઇ પણ ઈચ્છા કરતી નથી. પરંતુ ખાળક સર્વ ઇન્દ્રિયેાના વિષયાને ભાગ કરીને સુખી થવાની ઇચ્છા કરે છે. અથવા કાઈ તલવાર ઉઠાવીને તેને મારવા દોડે તેા પુતલી તેા જેમ છે તેમ ત્યાં ઉભી રહેશે. પરંતુ ખાલક તલવાર મારવાના દુઃખથી ઉદ્વિગ્ન—ચિંતાતુર મનીને અથવા તેા મારવાની આશકાથી लागी ४शे.
એ ખાળક કોઈ ભૂખ્યા બાળકને ભાજન આપીને તેના ઉપકાર પણ કરશે અને કોઈ બાળકને થપડ આદિ મારીને તેને રાવરાવશે, પરરંતુ પુતલી કેાઈનું હિત કે અથવા અહિત કરવા સમર્થ નથી. અથવા બાળકને મિઠાઈ ખાવા માટે મેલાવવામાં આવે તે તેજ સમયે આવીને મિઠાઈ પર તૂટી પડશે અને તેને મિઠાઈ ખાવાના સુખના અનુભવ પણ થશે. પુતલી મિઠાઇ માટે આવશે નહી. અને ખાશે પણ નહી. તે સુખના અનુભવની તે વાત જ. જૂદી રહી. એ કારણુથી નિશ્ચય થાય છે કે