________________
१७४
आचारास्त्रे (१२) दुःखसंज्ञा(१२) संसारिणामसातवेदनीयोदयात् सकलेन्द्रियाणां प्रतिकूलतया ज्ञायमाना विविधतापानुभवरूपा जीवस्य परिणतिर्दुःखसंज्ञा ।
(१३) मोहसंज्ञा(१३) मोहनीयकर्मोदयाद् मिथ्यादर्शनरूपा ज्ञानादिगुणरोधकसकलपाप-- स्थानहेतुरात्मनो विभावपरिणतिर्मोहसंज्ञा । कुदेवकुंगुरुकुधर्मादौ प्रत्या मोहसंज्ञा विज्ञायते ।
(१४) विचिकित्सासंज्ञा(१४) मोहनीयोदयाद् ज्ञानावरणीयोदयाच संशयरूपा जीवस्य परिणति
(१२) दुःखसंज्ञासंसारी जीवों को असातावेदनीय के उदय से सब इन्द्रियों के प्रतिकूल प्रतीत होने वाली, विविध प्रकार के संतापो का अनुभवरूप जीव की परिणति दुःखसंज्ञा कहलाती है।
(१३) मोहसंज्ञामोहनीय कर्म के उदय से मिथ्यादर्शनरूप, तथा ज्ञानादि गुणों का निषेध करने वाली, समस्त पापस्थानकों का कारणरूप आत्मा की विभावपरिणति मोहसंज्ञा है। कुदेव कुगुरु और कुधर्म आदि में प्रवृत्ति होने से मोहसंज्ञा का ज्ञान होता है।
(१४) विचिकित्सासंज्ञा-- मोहनीय और ज्ञानावरण कर्म के उदय से संशयरूप आत्मा का परिणमन विचिकित्सा
(१२) मसंज्ञा--- સંસારી જીને અસાતવેદનીયના ઉદયથી સર્વ ઈન્દ્રિમાં પ્રતિકૂળતાનું ભાન કરાવવા વાળી, વિવિધ પ્રકારના સંતાપના અનુભવરૂપ જીવની પરિણતિ તે દુખસંજ્ઞા वाय छे.
(13) मासाમેહનીય કર્મના ઉદયથી મિથ્યાદર્શન, તથા જ્ઞાનાદિ ગુણને નિધિ કરવાવાળી, સમસ્ત પાપસ્થાનના કારણરૂપ આત્માની વિભાવપરિણતિ તે મેહસંજ્ઞા છે. કદેવ, કુગુરુ અને કુધર્મ આદિમાં પ્રવૃત્તિ હોવાના કારણે મેહસંસાનું જ્ઞાન थाय छे.
(१४) वियित्सिासમોહનીય અને જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી સંશયરૂ૫ આત્માનું પરિણમન તે