________________
-
. आचारा (४) अपिच-सिद्धभगवान् ऊर्थ गत्वा लोकाग्रेऽवस्थित इति मर्यादाऽपि खपुष्पायमानैव स्यात् ।
(५) भवन्मते गतिकारणीभूतस्पाकाशस्योदेशे विद्यमानत्वाचस्य (सिद्धस्य) गतेवरोधाभावो भवेत् ।
धर्माधर्मद्रव्पयोराकाशतः पृथक् स्वीकारे तु लोकाकाशत उर्ध्वमलोकाकाशस्य सत्त्वेन तत्र गतिहेतोधर्मस्याभावान्न गतिर्भवति। स्थितिहेतोरधर्मद्रव्यस्य लोकान्तर्वतित्वेन लोकमध्य एवोपरिमागे गतिहेतोधर्मद्रव्यस्य साहाय्येन गला तत्रैवाधर्मद्रव्यसाहाय्येन तिष्ठति । एवं च लोकाग्रे भगवानवस्थितो जले
wwmumm
(१) सिद्ध भगवान् उपर जाकर लोक के अप्र भाग में स्थित हो जाते हैं, यह मागम की मर्यादा भी आकाशपुष्प के समान हो जायगी।
(५) आप के मत के अनुसार गतिका कारण आकाश है और वह उर्च देश में लोकाकाश के अग्रभाग से भी आगे विधामान है, अतः सिद्धा की गति में रुकावट नहीं होगी।
धर्मद्रव्य और अधर्मद्रव्य को आकाश से भिन्न मान लेने से लोकाकाश से उपर अलोकाकाश में गति का कारण धर्मद्रव्य नहीं है, अतः लोकाकाश से आगे गति भी नहीं होती, तथा स्थिति का कारण अधर्मद्रव्य लोक के अन्तर्गत ही है, अतः धर्मद्रव्य की सहायतासे सिद्ध जीव, लोक के अन्त तक पहुँच कर अधर्म की सहायता से वहीं अर्थात् लोकाकाशके
(૪) સિદ્ધ ભગવાન ઉપર જઈને લેકના અગ્રભાગમાં સ્થિત થાય છે, તે આગમની મર્યાદા પણ આકાશ-પુષ્પને સમાન થઈ જશે.
(૫) આપના મત પ્રમાણે ગતિનું કારણ આકાશ છે અને તે ઉર્ધ્વ—ઉપરના દેશમાં કાકાશના અગ્રભાગથી પણ આગળ વિદ્યમાન-હેયાત છે. તેથી સિદ્ધોની ગતિમાં રૂકાવટ-રોકાણ નહિ થાય.
ધમ દ્રવ્ય અને અધર્મદ્રયને આકાશથી ભિન માની લેવાથી કાકાથી ઉપર અકાકાશમાં ગતિનું કારણ ધર્મદ્રવ્ય નથી, તેથી લોકાકાશથી આગળ ગતિ પણ થતી નથી, તથા સિથતિનું કારણ અધર્મદ્રવ્ય લોકના અન્તર્ગતજ (અંદર) છે. તેથી ધર્મદ્રવ્યની સહાયતાથી સિદ્ધ લોકના અંત સુધી પહોંચીને અધર્મની