________________
মাথায়
-
माप्ते तु पोडशे मोसे, समूलं तद्विनश्यति ॥ १ ॥" इति ।
शुक्लपक्षे भद्रा चतुमेिकादश्यां च तिथिपराईभागस्यायिनी, अष्टम्या पूर्णिमायां च तिथिपूर्वाद्धभागस्थायिनी मरति, कृष्णपक्षे तु सा तृतीयायां दशम्या च विधिपरार्द्धमागस्थायिनी, सप्तम्यां चतुर्दश्यां च तिथिपूर्वार्द्धमागस्यायिनी भवति।
तत्र तिथिपश्चाभागस्थायिनी भद्रा दिवस न्यानोति, तथा तिथिपूवार्दमाग स्थायिनी रानि व्यामोति चेत्तदा न दोपायहा। .
भद्रायास्त्रिंशटिकामानेन पश्चिम घटिकाप्रयं पुच्छमित्यभिधीयते । तद भद्रापुच्छं शुभम् ।
"भद्रा करण में किया हुआ कार्य प्रथम तो सिद्ध ही नहीं होता, कदाचित् सिद्ध भी होजाय तो सोलहवा महीना आने पर उसका समूल विनाश हो जाता है" ॥१॥
भदा शुक्लपक्ष में चौथ तथा एकादशी तिथि के उत्तरार्ध में रहती है, और अटमी तथा पूर्णिमा के दिन तिथि के पूर्वार्ध में रहती है।
कृष्णपक्ष में तृतीया और दशमी के दिन तिथि के उत्तरार्ध में और सप्तमी एवं चतुर्दशी को तिथि के पूर्वार्ध में रहती है।
तिथि के उत्तरार्ध में रहने वाली मदा दिनको व्याप्त करती हो और पूवार्धभाग में रहने वाली रात्रिको व्याप्त करती हो तो कोई दोष नहीं है।
तीस घडीकी भद्रा की अन्तिम तीन घड़िया पंछ कहलाती हैं। भद्राको यह पूछ
“ભદા કરણમાં કરેલું કામ પ્રથમ તે સિદ્ધ થતું નથી, કદાચિત્ સિદ્ધ પણ થાય તે સેળભે મહિને આવતાં તેને સમૂળ વિનાશ થાય છે. ૧
ભદ્રા શુકલ પક્ષમાં ચોથ તથા એકાદશી તિથિના ઉત્તરાર્ધમાં રહે છે, અને આઠમ તથા પૂનમના દિવસે તિથિના પૂર્વાધમાં રહે છે.
કૃષ્ણપક્ષમાં ત્રીજા અને દશમીના દિન તિથિના ઉત્તરાર્ધમાં અને સાતમ તથા ચૌદશના દિન તિથિના પૂર્વાધમાં રહે છે.
તિથિને ઉત્તરાર્ધમાં રહેવાવાળી ભદ્રા દિવસને વ્યાન કરતી હિય, અને પૂર્વ ભાગમાં રહેવાવાળી રાત્રીને વ્યાપ્ત કરતી હોય તે કોઈ દેવ નથી. * શ્રી ઘડીની ભદ્રાની છેલ્લી ત્રણ ઘડીએ પૂછ કહેવાય છે, અને ભદ્રાની તે ५७ शुल छे.