________________
I
ગુરુઓની પરમ્પરા ને પંચપરમેષ્ઠિઓનો આવો ખજાનો મળ્યો છે જીવ તને, એને ખોલતો જા, તત્ત્વજ્ઞાનમાં ડૂબતો જા અંતરમાં જ તું પોતાને ખોજી લઇશ ને પૂર્ણ થઇ જઇશ
ગુરુઓની વાણી ને જિનવાણી બતાવે છે સાચો માર્ગ આ વાણીનાં ચિંતવનમાં ડૂબી શોધી લે નિજ મુક્ત સ્વરૂપ તું થઇશ જ્ઞાનાનંદ અલૌકિક, ને રહી જશે લૌકિક દૂર
***
79