________________
मुक्तिवादः
व्यवच्छेदस्येश्वरवेदने बाध इति कथं तादृशश्रुतेरीश्वरपरतेति वाच्यम् । आत्मसाक्षात्कारस्यापि भवदभिमतमोक्षहेतोर्देहादिभेदविषयकतया तत्रापीतरविषयकत्वव्यवच्छेदबाधादस्मदभिमतमोक्षहेतुपरमात्मनिर्विकल्पकस्यैव तत्सामग्याः प्रतिबन्धकत्वकल्पनया तदितराविषयकत्वोपपत्तेः । तं विदित्वैव इत्येवकाव्यत्ययेन व्याख्यायाः समाधानमपि तुल्यमुभयमते । वस्तुतस्तु एवकारव्यत्यये एवकारस्यैव वैयर्थ्यम्, 'नान्यः
એવકારથી જણાતા ઈશ્વરેતરવિષયકત્વવ્યવચ્છેદનો ઈશ્વરજ્ઞાનમાં બાધ થશે. તેથી આ શ્રુતિ ઈશ્વરપરક કેવી રીતે છે?
જવાબ :–તમે જેને મોક્ષહેતુ માનો છો તે આત્મસાક્ષાત્કાર પણ દેહ વગેરેના ભેદ વિષયક છે. તેમાં પણ તમેવ ઇત્યાદિ શ્રુતિના અવકાર લભ્ય ઇતરવિષયત્વવ્યવચ્છેદનો બાધ થશે. અમે મોક્ષ હેતુ તરીકે સ્વીકારેલું ઈશ્વરનું નિર્વિકલ્પક જ્ઞાન જ ઇતર જ્ઞાનની સામગ્રીનો પ્રતિબંધ કરે છે એવી કલ્પના કરી તચિતરાવિષયકત્વની ઉપપત્તિ થાય છે.
‘ત વિવિāવ' આ પ્રમાણે વકારનો વ્યત્યય કરી વ્યાખ્યા કરવી' આ સમાધાન તો ઉભયમતમાં સમાન છે.
વિષયનો વ્યવચ્છેદ કરે છે અર્થાત્ યોગજ ધર્મજન્ય જ્ઞાનમાં ઈશ્વરાતિરિક્તવિષયો નથી એ વાક્યર્થ થાય. જે સ્પષ્ટપણે બાધિત છે. માટે આત્મપદથી ઈશ્વરાત્માનું ગ્રહણ કેવી રીતે થાય ?
જવાબ :-જીવાત્મસાક્ષાત્કારવાદી મને પણ આ પ્રશ્ન રહેશે જ. તેના મતે આત્મ-સાક્ષાત્કાર મોક્ષનું કારણ છે. ‘તમેવ’ આ શ્રુતિમાં તં પદથી સ્વાત્મા લઈએ તો વિકારથી જ્ઞાનમાં આત્મતરવિષયકત્વવ્યવચ્છેદ પ્રાપ્ત થશે. એટલે સાક્ષાત્કારમાં આત્મા સિવાય કોઈ વિષયો નથી એ વાક્યર્થ મળશે. જીવાત્મસાક્ષાત્કારવાદી મતે આત્મસાક્ષાત્કારમાં દેહાત્મભેદ પણ વિષય બને છે. આમ તે મતમાં પણ આ શ્રુતિનો બાધ તો છે જ.
આપત્તિની સામે આપત્તિ બતાવ્યા પછી પણ પોતાના મતે સંગતિ દર્શાવવી આવશ્યક હોય છે. ઈશ્વરાત્મવાદી સાક્ષાત્કારમાં ઈશ્વરાતિરિક્ત વિષયો વિષય બનતા નથી તેની સંગતિ કરી બતાવે છે. ઈશ્વરસાક્ષાત્કાર પૂર્વે ઈશ્વરનું નિર્વિકલ્પક જ્ઞાન થાય છે. આ જ્ઞાન ઈશ્વરેતરવિષયક જ્ઞાનની સામગ્રીનો પ્રતિબંધ કરે છે. તેથી ઈશ્વરનું સવિકલ્પક પ્રત્યક્ષ થાય ત્યારે ઈશ્વર સિવાયના વિષયોનું જ્ઞાન થશે નહીં. આ રીતે તમેવ ઇત્યાદિ શ્રતમાં વિકારનો અર્થ બાધિત નહીં થાય. સાક્ષાત્કારવાદી મત સ્વાત્માનું નિર્વિકલ્પક જ્ઞાન સ્વાત્મતરવિષયક જ્ઞાનનું પ્રતિબંધક માની શકાશે નહીં. કારણ કે સ્વાત્મસાક્ષાત્કારમાં દેહાદિ સાથે આત્માનો ભેદ વિષય બને છે. ભેદજ્ઞાન વિષય ન બને તો આત્મ સાક્ષાત્કાર મુક્તિ હેતુ કેવી રીતે બનશે? આમ તેમના મતે તમેવ ઇત્યાદિ શ્રુતિના અર્થની સંગતિ થતી નથી.
પ્રશ્ન :-તમેવ ઇત્યાદિ શ્રુતિમાં વિકારનો અન્વય તમ્ ની સાથે કરવાને બદલે વિવિત્વાની સાથે કરવાથી બાધ ટળી જશે. જ્ઞાન ભિન્ન મુક્તિનું કારણ નથી એ અર્થ પ્રતીત થશે. તેથી આત્મ સાક્ષાત્કારમાં દેહાદિભેદ વિષયો બને તો પણ બાધ નહીં રહે.
જવાબ:–આ સમાધાન તો ઈશ્વરસાક્ષાત્કારવાદી મને પણ લાગુ પડે છે. તેના મતે પણ વકારના