________________
८६
मुक्तिवादः
मरणभगवन्नारायणस्मरणरूपसंवलनेऽपि फलसिद्धिनिष्प्रत्यूहैवेति । परस्पराभावसापेक्षतया यथा व्रीहियवयोविरुद्धरूपता तथा न प्रकृते, अपि तु वाजपेयाश्वमेधादिवत् पृथक्कल्पतैव, विकल्पे उभयोरशास्त्रार्थताप्रवादश्च विरुद्धकल्परूपविकल्पादरः तत्र पृथक्कल्परूपविकल्पपरः ।
(४७) अथ परस्पराभावसापेक्षता व्रीहियवस्थलेऽप्रामाणिकी प्रथमप्रवृत्तव्रीहिविधितो यवकरणकत्वाभावविशिष्टस्यैव व्रीहिकरणकयागस्य फलसाधनत्वाप्रत्यायनादिति चेन्न तृणनिरपेक्षान्मणिरूपद्रव्याद्वढ्युत्पत्तावपि तृणाद्वह्निर्जायते द्रव्याद्वेति अप्रयोगात्तदुत्तरवाक्यस्थेनापि वाकारेण पूर्वकल्पव्यवच्छेदसाहित्यस्य
ગંગામરણ, ભગવાન નારાયણનું સ્મરણ (રૂપ સાધનો)નું સંવલન થવા છતાં ફલસિદ્ધિ વિના વિરોધ થઈ જાય છે. વ્રીહિ અને યવ પરસ્પરાભાવ સાપેક્ષ હોવાથી જે રીતે પરસ્પર વિરુદ્ધ છે તે રીતે પ્રકૃતમાં નથી. પરંતુ વાજપેય, અશ્વમેધ યાગની જેમ પૃથક કલ્પ છે. વિકલ્પમાં બંને સાધનોની અશાસ્ત્રાર્થતાનો પ્રવાદ વિરુદ્ધ કલ્પરૂપ વિકલ્પનો આદર કરે છે. ત્યાં પૃથક્કલ્પરૂપ વિકલ્પ છે તે જણાવનારો છે.
(૪૭) શબ્દાર્થ –પ્રશ્ન : વ્રીહિયવસ્થળે પરસ્પરાભાવસાપેક્ષતા હોય છે એ વાત અપ્રામાણિક છે. પહેલા પ્રવર્તેલા વ્રીહિના વિધાનથી યવકરણકત્વાભાવવિશિષ્ટ જ વ્રીહિકરણક
વાજપેય-અશ્વમેધની જેમ પૃથક્કલ્પ રૂપ છે. પરસ્પરવિરુદ્ધકલ્પરૂપ નથી. માટે બંનેના સંવલનથી અશાસ્ત્રાર્થતાની આપત્તિ નથી.
પ્રશ્ન :–પણ “જ્યાં વિકલ્પ છે ત્યાં ઉભયનો સમુચ્ચય, શાસ્ત્રનો અર્થ નથી” આ પ્રવાદનું શું?
જવાબ –આ પ્રવાદ વિરુદ્ધકલ્પરૂપ વિકલ્પ સ્થળે જ હોય છે. જ્યાં સમુચ્ચય હોય ત્યાં પૃથક્કલ્પ રૂપ વિકલ્પ હોય છે એ જ આ પ્રવાદનું તાત્પર્ય છે.
(૪૭) વિવરણ –પ્રશ્ન –ત્રીવિયવ સ્થળે વિકલ્પની વ્યવસ્થા કરવા તેનું વિધાન કરતા વાક્યના અંતે વાકારની કલ્પના કરવામાં આવે છે. તેથી બ્રીમિર્યર્વર્વા યત આવું વિધાન પ્રાપ્ત થાય છે. આ વાક્યમાં વાકાર બીજા યવ પદ પછી છે, ત્રીદિ પદ પછી નથી. વ્રીહિપદનું વિધાન પહેલાં પ્રવર્તે છે ત્યાં વાકાર નથી માટે તેની સાથે યવકરણત્વના અભાવનો બોધ થશે નહીં. યવ પદ પછી વાકાર છે તેથી તેની સાથે વ્રીહિકરણક્વાભાવનો બોધ થશે. આમ ઉપરોક્ત સ્થળે પરસ્પરાભાવની સાપેક્ષતા છે તેવું પ્રમાણસિદ્ધ નથી. બંને પદ પછી વાકાર હોય તો જ પરસ્પરાભાવની સાપેક્ષતા પ્રમાણસિદ્ધ ગણાય.
જવાબ :–આ વાત અયોગ્ય છે. ઉત્તરપદ પછી વાકાર હોય તો પણ તેના અર્થનો બોધ પૂર્વપદ સાથે થાય એ વાત નિયમસિદ્ધ છે. દા.ત. વહ્નિ તૃણથી અને મણિથી ઉત્પન્ન થાય છે. મણિ તૃણથી નિરપેક્ષ છે એટલે અહીં પૃથકલ્પ રૂપ વિકલ્પ છે. મણિ દ્રવ્ય છે છતાં ઉત્પન્ન થયેલા વહ્નિ અંગે ‘તૃણાદ્ધિર્નાતે મળેવ' આવો સંશય થાય છે અને તદનુસાર પ્રયોગ પણ થાય છે. તૃપાદ્ભિજ્ઞતે દ્રવ્યાદા આવો પ્રયોગ થતો નથી કારણ કે ઉત્તરવાક્યના વાકારનો મણિ સાથે અન્વય કરવાનું જ વક્તાનું તાત્પર્ય