________________
८४
मुक्तिवादः
यवविध्युत्थापनं वाच्यम्, तादृश्याकाङ्क्षया व्रीहिकरणकत्वाभावविशिष्टविशेषरूपावच्छिन्नतदितरकारणकत्वविशिष्टयागे फलसाधनताबोधविषयकत्वात् । वाकाराध्याहारेण यवैर्यजति इति वाक्यात् व्रीहिकरणकत्वाभावयवकरणकत्वरूपोभयविशेषणविशिष्टयागविषयक एव साधनताबोधः स्वीकरणीयः, विशिष्टे च यस्य कार्यस्य साधनतयान्वयो विशेषणस्य तत्कार्यप्रयोजकत्वे वेदस्य तात्पर्यमौत्सर्गिक
યાગ કોને કરણ બનાવી ફળનું સાધન બને ? આવી વિકલ્પની મુખ્ય આકાંક્ષાથી જ યુવવિધિનું ઉત્થાન થાય છે એવું માનવું જોઈએ. આ આકાંક્ષા “જે વ્રીહિકરણ કત્વાભાવવિશિષ્ટવિશેષરૂપાવચ્છિન્ન એવા વ્રીહિ-ઇતરકરણકત્વ-વિશિષ્ટયાગમાં ફસાધનતા છે' આવા બોધને વિષય બનાવતી હોવાથી વાકારનો અધ્યાહાર કરીને ‘વૈર્યગતિ' આ વાકયથી વ્રીહિકરણકવાભાવયવકરણકન્વરૂપ-ઉભયવિશેષણથી યાગને વિષય બનાવતો વિશિષ્ટ સાધનતાનો બોધ માનવો જોઈએ.
“જે કાર્યનો વિશિષ્ટમાં સાધન તરીકે અન્વય થયો હોય તેનું વિશેષણ તે કાર્યમાં પ્રયોજક બને છે” એ વેદનો સર્ગિક નિયમ છે. માટે બ્રીમિર્યને આ વાકયથી વ્રીહિકરણક યાગ જ ફલોપયોગી છે એવું પ્રતીત થાય છે. વૈર્યનેત આ વાક્યથી યવકરણક યાગ જ ફલોપયોગી છે એવું
રાખવું ઘટે. આ માટે વૈર્યગતિ આ વાક્યથી ઉત્પન્ન થતી આકાંક્ષા આ રીતે માનવી જોઈએ. ‘વ્રીહિ કારણ ન બનતાં હોય તેવો યાગ કોને કારણ બનાવીને ફળનું સાધન બને છે? આ આકાંક્ષાનો ઉત્તર વૈર્યત વાક્યમાં છે. આ વિકલ્પની મુખ્ય આકાંક્ષા છે અને તેના દ્વારા જ યવના વિધાનનું ઉત્થાન થાય છે. વિકલ્પની આકાંક્ષામાં ફળ સાધનતાનો બોધ વિષય બને છે. યવની આકાંક્ષામાં ફળના સાધન તરીકે કેવળ યવનો જ બોધ થાય છે એવું નથી. પણ વ્રીહિકરણત્વાભાવવિશિષ્ટ યવકારણકત્વનો બોધ થાય છે. સ્વર્ગરૂપ ફળનું સાધન યાગ ઉપરોક્ત વિશેષણથી વિશિષ્ટ છે. યવત્વ વિશેષધર્મ છે અને વ્રીહિથી ભિન્ન છે. આમ ‘વ્રીહિકરણકવાભાવવિશિષ્ટ યવત્વાત્મક-વિશેષરૂપાવચ્છિન્ન-વ્રીહીતરકારકત્વ-વિશિષ્ટ-યાગ સ્વર્ગરૂપ ફળનું સાધન છે.” સાધનની આકાંક્ષામાં વિકલ્પ સ્થળે આવો વિશિષ્ટ બોધ વિષય બને છે. આ વિશિષ્ટ અર્થની પ્રાપ્તિ માટે વ્રીહિfમર્યનેત, વૈર્યત આ સાધનતા બોધક વાક્યમાં વિકલ્પસૂચક ‘વ’ કારનો અધ્યાહાર કલ્પવામાં આવે છે. તેનાથી સાધનતાબોધ વિશિષ્ટ યાગને જ વિષય બનાવશે. જે યાગમાં વ્રીહિ સાધન ન હોય, યવ સાધન હોય તેવો યાગ સ્વર્ગનું કારણ બને છે.
વિકલ્પ સ્થળે ઉભય કારણનો સમુચ્ચય ફળ જનક નથી બનતો તેનું કારણ એક નિયમ છે. જે કાર્યનો વિશિષ્ટ સાધનમાં સાધન તરીકે અન્વય થાય તે વિશિષ્ટ એવા સાધનનું વિશેષણ તે કાર્યનું પ્રયોજક બને છે. અહીં જે વૈર્યનેત આ વાક્ય દ્વારા યવનો વીધ્ધકરણત્વવિશિષ્ટ-યવત્નાવચ્છિન્ન-યાગમાં સાધન તરીકે અન્વય છે. તે વિશિષ્ટ યાગરૂપ સાધનનું વિશેષણ વ્રીશ્રકરણકત્વ છે. આ વિશેષણ યવરૂપ કાર્યમાં પ્રયોજક બને એટલે યવનું ઉપાદાન થાય ત્યારે બ્રહ્મકરણક–પ્રયુક્તત્વેન જ થાય. એટલે એક સાથે યવ અને વ્રીહિનો કારણ તરીકે સમુચ્ચય થશે નહીં. વ્રીહિfમર્યને આ વાક્યથી વ્રીહિ ફળમાં ઉપયોગી છે તે પ્રતીત થશે તેની સાથે જ યવાકરણકત્વ પણ ફળમાં ઉપયોગી છે તે પ્રતીત થશે. યવૈર્યને આ વાક્યથી