________________
૨
[વૈરાગ્યવર્ધા દુ:ખકો અવશ્ય પ્રાપ્ત હોતા હૈ. ઉસસે શત્રુકા ઘાત હો અથવા ન ભી હો યહ અનિશ્ચિત હી રહતા હૈ. ૨૮૨. (શ્રી સુભાષિતરત્નસંદો)
કે “આ દેહ મારો છે અને હું આ દેહનો છું” આવી દેઢ શ્રદ્ધા પૂર્વક દેહની સાથે જીવને પ્રીતિ છે અર્થાતુ દેહરૂપ ક્ષેત્ર વિષે ક્ષેત્રીયરૂપે એટલે સ્વામીપણે જ્યાં સુધી જીવ પ્રવર્તી રહ્યો છે ત્યાં સુધી તપના પરમ ફળરૂપ મોક્ષની આશા રાખવી વ્યર્થ છે. દેહ પ્રત્યેની એકત્વભાવના મોક્ષમાર્ગના પ્રવાસીને એક મહાન ઇતિ (-ઉપદ્રવ) સમાન વિદનરૂપ છે. ૨૮૩. (શ્રી આત્માનુશાસન)
* હે આત્મનું! નિજ કુટુંબાદિક કે લિયે તૂને નરકાદિ કે દુઃખ દેનેવાલે પાપકર્મ કિયે, વે પાપી તુજે અવશ્ય હી ધોખા દેકર અપની અપની ગતિકો ચલે જાતે હૈં ઉનકે લિયે જો તૂને પાપકર્મ કિયે થે, ઉનકે ફલ તુજે અકેલે હી ભોગને પડતે હૈં, વા ભોગને પડેંગે. ૨૮૪.
(શ્રી જ્ઞાનાર્સવ) * અનેક દુઃખોના સમૂહથી પરિપૂર્ણ એવા સંસારમાં રહેનાર મનુષ્ય આપત્તિ આવતાં જે શોકાકુળ થાય છે એ તેની ઘણી મોટી બ્રાન્તિ અથવા અજ્ઞાનતા છે. બરાબર છે જે વ્યક્તિ ભૂત, પ્રેત, પિશાચ, શિયાળ અને ચિત્તાઓથી ભરેલાં એવા અમંગળકારી સ્મશાનમાં મકાન બનાવીને રહે છે તે શું ભય ઉત્પન્ન કરનાર પદાર્થોથી કદી શંકિત થાય? અર્થાતુ ન થાય. ૨૮૫.
(કી નંદિ પંચવિશતિ) * કોઈ સમજે કે શરીરસંબંધી દુઃખ મોટું છે અને માનસિક દુઃખ અલ્પ છે. તેને અહીં કહે છે કે શારીરિક દુઃખથી માનસિક દુઃખ ઘણું તીવ્ર છે-મોટું છે. જુઓ! માનસિક દુઃખ સહિત પુરુષોને
વૈરાગ્યવર્ષા ] અન્ય ઘણા વિષયો હોય તોપણ તે દુઃખ ઉપજાવવાવાળા દેખાય છે. ૨૮૬.
(પ્રી સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષ) * સર્વ અશુચિના મૂળરૂપ શરીરને આ જીવ જ્યારે પૂજયપદને પ્રાપ્ત કરાવે છે ત્યારે શરીર આત્માને ચંડાળાદિ નીચ કુળમાં જન્મ કરાવી અસ્પૃશ્ય કરે છે. ધિક્કાર છે એ કૃતન શરીરને! ૨૮૭.
(શ્રી આત્માનુશાસન) * બાલ સફેદ હો જાતે હૈં, શરીરમેં વૃદ્ધત્વ આ જાતા હૈ તથાપિ મનકી વિકૃતિયાં નહીં જાતી. સો ઠીક હી હૈ. ક્યોંકિ જલતી હુઈ ઝોંપડી તબ તક નહીં બુઝતી જબ તક કિ વહ પૂર્ણ રૂપસે જલ નહીં જાતી. ૨૮૮.
(શ્રી બુધજન-સતસઈ) કે મનોહર વસ્તુનો નાશ થતાં જો શોક કરવાથી તેની પ્રાપ્તિ થતી હોય, કીર્તિ મળતી હોય, સુખ થતું હોય અથવા ધર્મ થતો હોય, તો તો શોકનો પ્રારંભ કરવો બરાબર છે. પરંતુ જો અનેક પ્રયત્નો દ્વારા પણ તે ચારેમાંથી ઘણું કરીને કોઈ એક પણ ઉત્પન્ન ન થતું હોય તો પછી કયો બુદ્ધિમાન મનુષ્ય વ્યર્થ તે શોકરૂપી મહારાક્ષસને આધીન થાય? અર્થાત્ કોઈ નહીં. ૨૮૯.
(શ્રી પદ્મનંદિ પંચવિંશતિ) * હે આત્મનુ! ઇસ સંસારમેં તૂને ઇસ શરીરકો ગ્રહણ કરકે દુઃખ પાયે વા સહે હૈં ઇસીસે તૂ નિશ્ચયકર જાન કિ યહ શરીર હી સમસ્ત અનર્થોકા ઘર હૈ, ઇસકે સંસર્ગસે સુખકા લેશ ભી નહીં માન. ૨૯૦.
| (શ્રી જ્ઞાનાર્ણવ) હે માનવો! કષાયકો કમ કરકે પંચેન્દ્રિયકે વિષયોંકા સેવન નહીં કરના. ઇસકા પથ્ય યા હિતકારી ઉપાય ઉત્તમ નિર્દોષ