________________
[ વૈરાગ્યવર્ધા તે ખરેખર સુખ નથી. ૨૭૪.
(શ્રી આદિ પુરાક્ષ) * સ્વપ્ન-અવસ્થામાં પ્રત્યક્ષ જોવામાં આવેલાં શરીર આદિકનો નાશ થવા છતાં જેમ આત્માનો નાશ થતો નથી તેમ જાગૃત અવસ્થામાં પણ દેખેલાં શરીરાદિકનો નાશ થવા છતાં, આત્માનો નાશ થતો નથી; કારણ કે બંને અવસ્થાઓમાં વિપરીત પ્રતિભાસમાં કાંઈ ફેર નથી. ૨૭૫.
(શ્રી સમાધિતંત્ર) કે ઇસ દેહકા ઉવટના કરો, તૈલાદિકકા મર્દન કરો, શૃંગાર આદિ સે અનેક પ્રકાર સજાઓ, અચ્છે અચ્છે મિષ્ટ આહાર દેઓ, લેકિન યે સબ યત્ન વ્યર્થ હૈ, જૈસે દુર્જનોના ઉપકાર કરના વૃથા હૈ.
(શ્રી પરમાત્મપ્રકાશ) કે યહ શરીર કૈદખાના હૈ, પુત્ર તથા કુટુંબી ઉસકે પહરેદાર હૈ. જો યહ જાનતા હૈ વ દુઃખકા અનુભવ નહીં કરતા હૈ, વહ બુદ્ધિમાન હૈ. પરંતુ મૂર્ખજન હી ઇસે અપના હિતકારી માનતા હૈ. ૨૭૭.
(શ્રી બુધજન-સતસઈ) કે હે પ્રાણી-! પ્રાયઃ પ્રત્યેક પ્રાણીયોનાં અંતઃકરણ એ આશારૂપ મહાન, ગહન, ગંભીર અને અતિ ઊંડા ગર્ત (કૂવા) છે. વળી તે અમર્યાદિત છે. જેમાંના એક ગર્તમાં આ ત્રણ લોકની સમસ્ત વિભૂતિ માત્ર એક અણુ સમાન સૂમપણે વર્તે છે અને જગતવાસી પ્રાણીયો તો અનંતાનંત છે, તો એ ત્રણલોકની સમસ્ત વિભૂતિની વહેંચણી કરતાં કોને કોને કેટલી કેટલી આવે? અર્થાતુ ત્રણલોકની સમસ્ત વિભૂતિ કદાચ એક પ્રાણીના હાથમાં આવી જાય, તોપણ તેની તૃષ્ણા શાંત થાય નહિ. ધનાદિ સર્વ સંપત્તિ જગતમાં સંખ્યાત છે, જ્યારે તેના ગ્રાહક અનંતાનંત છે. માટે હે આત્મા! તારી એ વિષયની આકાંક્ષા વ્યર્થ છે. ૨૭૮.
વૈરાગ્યવષ ]
(શ્રી આત્માનુશાસન) * આ શરીરમાં આત્માની ભાવના અન્ય શરીરગ્રહણરૂપ ભવાન્તર પ્રાપ્તિનું બીજ છે અને આત્મામાં જ આત્માની ભાવના તે શરીરના સર્વથા ત્યાગરૂપ મુક્તિનું બીજ છે. ૨૭૯. (શ્રી સમાણિતંત્ર)
* અરે! આખો દી ધંધા ને બાયડી-છોકરાની મમતામાં પાપમાં જીવન ગાળે છે એનું શું થશે? એકલી મમતા મમતા ને મમતાના ફળમાં મરીને ઢોરમાં જશે. અહીં વાણીયો કરોડપતિ હોય ને મરીને ભૂંડ થાય ને વિષ્ટા ખાશે! એણે, મારું શું થશે એમ નક્કી કરવું જોઈએ ને! કે હું મરીને ક્યાં જઈશ! એ નક્કી કરવું જોઈએ. ૨૮૦.
(દષ્ટિનાં નિધાન) કે શરીરસે પ્રીતિ કરના હૈ સો આત્માની ઉન્નતિસે બાહર રહના હૈ, ક્યોંકિ જો કોઈ શરીકે કામકે કરનેમેં જાગ રહા હૈ વહ ત્યાગનેયોગ્ય વ કરનેયોગ્યકે વિચારસે શૂન્ય મનવાલા હોતા હુઆ આત્માકે કાર્યમેં અપના વર્તન નહીં રખતા હૈ. ઇસીલિયે અપને આત્માકે પ્રયોજનકો જો સિદ્ધ કરના ચાહતા હૈ ઉસકો સદા હી શરીરકા મોહ છોડ દેના ચાહિયે. અપની ઇચ્છાકો પૂર્ણ કરનેવાલા બુદ્ધિમાન પુરુષ અપને કામકે રોકનેવાલે કાર્યમેં ઉદ્યમ નહીં કરતા હૈ. ૨૮૧.
(શ્રી તત્ત્વભાવના) * ઇસ પ્રકાર અતિશય પીડાકો પ્રાપ્ત હુઆ વહ કોધી મનુષ્ય સાક્ષાત્ રાક્ષસ જૈસા પ્રતીત હોતા હૈ! યહાં કોઈ દૂસરેકો જલાનેકી ઇચ્છાસે યદિ અપને હાથમેં અત્યંત તપે હુએ લોહે કો લેતા હૈ તો દૂસરા જલે અથવા ન ભી જલે, કિંતુ જિસ પ્રકાર વહ સ્વયં જલતા હૈ, ઉસી પ્રકાર શત્રુનો માર ડાલનેકા વિચાર કરકે ક્રોધકો પ્રાપ્ત હુઆ મનુષ્ય દૂસરેકો ઘાત કરનેકી ઇચ્છાસે સ્વયં