________________ 8. ક્રિયા-સૂત્રો માટે શ્રાદ્ધ પંચપ્રતિક્રમણ સૂત્ર પ્રબોધ ટીકા વગેરે. 9. સ્યાદ્વાદ માટે અનેકાન્તજયપતાકા, સ્યાદ્વાદમંજરી, ચાદ્વાદ રત્નાકર વગેરે. 10. સ્તુતિ-સ્તોત્રો માટે સજ્જન સન્મિત્ર વગેરે. ભગવાન મહાવીર ત્રિશષ્ઠિશલાકા પુરુષ ચરિત્ર, મહાવીર ચરિયું, કલ્પસૂત્ર ટીકા, શ્રમણ ભગવાન મહાવીર, તીર્થકર મહાવીર ભાગ 1-2, મહાવીર આલ્બમ વગેરે. વર્તમાન પ્રમુખ જૈન જ્ઞાનભંડારો. જૈનધર્મ વિષે વિશદ્ અધ્યયન કરવા માટેના ઉપર્યુક્ત તેમજ અન્ય પણ ઉપયોગી ગ્રંથો નીચેના ગ્રંથાલયોમાંથી વાંચવા મળી શકશે. 1. એલ. ડી. ઇન્સ્ટીટ્યુટ, ગુજરાત યુનિવર્સિટી પાસે, અમદાવાદ - 380009. 2. મહાવીર જૈન વિદ્યાલય, ઓગસ્ટ ક્રાંતિ મેદાન, મુંબઈ - 400036. 3. જૈન સાહિત્ય વિકાસ મંડળ, એસ. વી. રોડ, ઈરલા બ્રીજ, હીરક સોસાયટી, પાર્લા (વેસ્ટ), મુંબઈ - ૪૦૦૦પ૬. પ્રાચીન અર્વાચીન જૈન સાહિત્યના વિવિધ પુસ્તકો નીચેના પુસ્તક વિક્રેતા પાસેથી ઉપલબ્ધ થઈ શકે છે. સરસ્વતી પુસ્તક ભંડાર, હાથીખાના, રતનપોળ, અમદાવાદ - 380001. 69